PHOTOS

Sandeep Nahar Suicide: પત્નીના કારણે જીવ આપી દેનારા અભિનેતાની આવી હતી લાઈફ, જુઓ PHOTOS

બોલીવુડ અભિનેતા સંદીપ નાહર (Sandeep Nahar) ની આત્મહત્યાના સમાચારે ફરીથી એકવાર લોકોને શોક આપ્યો છે.

Advertisement
1/8
યાદગાર રોલ ભજવ્યા
યાદગાર રોલ ભજવ્યા

સંદીપ નાહરે (Sandeep Nahar) બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરીને નામના મેળવી હતી. તેણે ભજવેલી ભૂમિકા ભલે નાની હોય પરંતુ તે યાદગાર ભૂમિકા માટે જાણીતો હતો. 

2/8
આવી છે તેની સફળતાની કહાની
આવી છે તેની સફળતાની કહાની

ઈન્સ્ટાગ્રામ પર અનેક એવી તસવીરો છે જે તેની સફળતાની કહાની રજુ કરે છે. 

 

Banner Image
3/8
આત્મહત્યા પહેલા બનાવ્યો વીડિયો
આત્મહત્યા પહેલા બનાવ્યો વીડિયો

મંગળવારે સંદીપે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં કથિત આત્મહત્યા કરતા લોકો આઘાતમાં સરી પડ્યા છે. સંદીપે આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયા પર લગભગ 10 મિનિટનો એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો. વીડિયો જોવા માટે લિંક પર કરો ક્લિક  Sandeep Nahar નો આત્મહત્યા પહેલાનો VIDEO આવ્યો સામે, તેણે જે કહ્યું...જાણીને રડી પડશો

4/8
પત્ની પર લગાવ્યા આરોપ
પત્ની પર લગાવ્યા આરોપ

આ વીડિયો અને એક સ્યૂસાઈડ નોટમાં તેણે પત્ની અને સાસુ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. Sandeep Nahar નો આત્મહત્યા પહેલાનો VIDEO આવ્યો સામે, તેણે જે કહ્યું...જાણીને રડી પડશો

5/8
34 હજાર ફોલોઅર્સ
34 હજાર ફોલોઅર્સ

ઈન્સ્ટાગ્રામ પર સંદીપ નાહર ખુબ એક્ટિવ હતો અને તેના લગભગ 34 હજાર જેટલા ફોલોઅર્સ હતા. તેણે કુલ 403 પોસ્ટ કરી હતી. જ્યારે 364 લોકોને તે ફોલો કરતો હતો. 

6/8
અનેક ફિલ્મોમાં કર્યું કામ
અનેક ફિલ્મોમાં કર્યું કામ

વર્કફ્રન્ટની વાત કરીએ તો સંદીપ કેસરી અને એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી ઉપરાંત કેટલાક ટીવી શો તથા ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યો છે. 

7/8
રિયા ચક્રવર્તીની નજીક હતો
રિયા ચક્રવર્તીની નજીક હતો

સંદીપની પ્રોફાઈલ પર નજર ફેરવીએ તો ખબર પડે છે કે તે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ નજીક હતો. રિયાના જન્મદિવસે તેણે કેટલીક તસવીરો પણ શેર કરી હતી. 

8/8
સુશાંતને આ રીતે કર્યો હતો યાદ
સુશાંતને આ રીતે કર્યો હતો યાદ

સુશાંતના મોત પર સંદીપ ખુબ દુખી હતો. તેણે સુશાંતની સાથેના પોતાના એક ઈમોશનલ સીનને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. (તસવીરો-સાભાર Instagram@SandeepNahar) 





Read More