PHOTOS

બોલીવુડમાં ફરી ચાલશે સિંઘમ ગર્લનો જાદૂ, આ ફિલ્મમાં કરી એન્ટ્રી! જુઓ Pic...

લાંબા સમય બાદ કાજલ અગ્રવાલની સુંદરતાનો જાદૂ ફરી એકવાર બોલીવુડ ફિલ્મમાં જોવા મળશે. હવે દર્શકોને કાજલ અગ્રવાલની સુંદરતાની સાથે જોન અબ્રાહમના એક્શન સીન્સનો જબરજસ્ત કોમ્બો જોવા મળશે

Advertisement
1/7
કાજલ અગ્રવાલ
કાજલ અગ્રવાલ

અમારી સહયોગી વેબસાઇટ ડીએનએના સમાચાર અનુસાર કાજલ અગ્રવાલે ફિલ્મમાં એન્ટ્રી કરી લીધી છે.

2/7
જોન અબ્રાહમની સાથે
જોન અબ્રાહમની સાથે

આ ફિલ્મમાં કાજલ અગ્રવાલની સાથે એક્શન સ્ટાર જોન અબ્રાહમ જોવા મળશે.

Banner Image
3/7
શૂટિંગ શરૂ
શૂટિંગ શરૂ

ગઇકાલે એટલે કે મંગળવારે ફિલ્મનું શૂટિંગ એક દિવસ પહેલા મુંબઇમાં કરવામાં આવ્યું હતું અને જોન તેના શેડ્યૂલનો એક ભાગ હતો.

4/7
ગેંગસ્ટર-એક્શન
ગેંગસ્ટર-એક્શન

6 વર્ષના ઇન્ટરવલ બાદ સંજય ગુપ્તા ‘મુંબઇ સાગા’ની સાથે તેમની શૈલીની ગેંગસ્ટર એક્શનમાં પરત આવી રહ્યાં છે.

5/7
આ છે સંપૂર્ણ સ્ટાર કાસ્ટ
આ છે સંપૂર્ણ સ્ટાર કાસ્ટ

કાજલ અને જોન ઉપરાંત ફિલ્મમાં સુનીલ શેટ્ટી, જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર, રોહિત રોય, સમીર સોની, અમોલે ગુપતે અને પ્રતીક બબ્બર જેવા અભિનેતા જોવા મળશે.

6/7
સિંઘમ ગર્લ
સિંઘમ ગર્લ

કાજલે આમ તો સાઉથમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ બોલીવુડમાં તેને ‘સિંઘમ ગર્લ’ના નામથી ઓળખવામાં આવે છે.

7/7
આ છે પ્લોટ
આ છે પ્લોટ

ફિલ્મમાં જોવા મળશે કે 80ના દશકના અંતમાં મુંબઇ કેવી રીતે ગેંગસ્ટરથી ભરેલી હતી. ફોટો સાભાર: Twitter@KajalAggarwal





Read More