PHOTOS

Sanjay Kapoor ની પુત્રી Shanaya Kapoor એ કર્યું પોતાનું ઇન્સ્ટા એકાઉન્ટ પબ્લિક, વાયરલ થયા Photos

નવી દિલ્હી: બીગ બીની પૌત્રી નવ્યા નવેલી નંદા બાદ બોલીવુડ એક્ટર સંયજ કપૂરની (Sanjay Kapoor) પુત્રી શનાયા કપૂરે (Shanaya Kapoor) પણ તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કર્યું છે. આ પહેલા તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન (Suhana Khan) અને અનન્યા પાંડેની (Ananya Pandey) જેમ શનાયાનું એકાઉન્ટ (Shanaya Kapoor Instagram) પર પ્રાઈવેટ હતું. જો કે, બંને ફ્રેન્ડના એકાઉન્ટ પબ્લિક થયા બાદ શનાયાએ પણ તેનું એકાઉન્ટ પબ્લિક કર્યું છે.

Advertisement
1/6
સનાયા કરી શકે છે બોલીવૂડમાં એન્ટ્રી
સનાયા કરી શકે છે બોલીવૂડમાં એન્ટ્રી

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કર્યા બાદથી સનાયા ટ્વિટર પર પણ ટ્રેન્ડ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શનાયા ટૂંક સમયમાં જ બોલીવૂડમાં એન્ટ્રી કરવાની છે, જેને લઇને તેમણે આ કહ્યું છે.

2/6
ફોટોઝ છે ધમાકેદાર
ફોટોઝ છે ધમાકેદાર

શનાયાએ (Shanaya Kapoor Instagram) ઘણી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી છે, તેના તમામ ફોટો ધમાકેદાર છે.

Banner Image
3/6
હોશ ઉડાવી દે તેવો અંદાજ
હોશ ઉડાવી દે તેવો અંદાજ

શનાયા (Shanaya Kapoor) તેના સુંદર અંદાજથી ફેન્સના હોશ ઉડાવી રહી છે. આ તસવીરોમાં શનાયા વ્હાઈટ ક્રોપ ટોપ અને ડેનિમમાં જોવા મળી રહી છે.

4/6
ફિટનેસનું રાખે છે શનાયા ખાસ ધ્યાન
ફિટનેસનું રાખે છે શનાયા ખાસ ધ્યાન

આ તસવીરોમાં શનાયાના એબ્સ જોવા મળી રહ્યા છે. તેનાથી જાણવા મળી રહ્યું છે કે, ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે.

5/6
ફેન્સ કરી રહ્યા છે પસંદ
ફેન્સ કરી રહ્યા છે પસંદ

શનાયાની (Shanaya Kapoor) આ તસવીરો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

6/6
એક્ટિંગ કરતી જોવા મળશે
એક્ટિંગ કરતી જોવા મળશે

તમને જણાવી દઇએ કે, શનાયા કપૂરે (Shanaya Kapoor) જાહ્નવી કપૂરની ફિલ્મ 'ગુંજન સક્સેના'માં આસિસ્ટેન્ટ ડાયરેક્ટર તરીકે બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે. ટૂંક સમયમાં એક્ટિંગ કરતા જોવા મળશે.





Read More