બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) પોતાના સહજ સ્વભાવના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે.
આ તસવીરોમાં સારા ગ્રે કલરનો ક્રોપ ટોપ અને બ્લૂ પાયજામો પહેર્યો છે.
તેમણે ચહેરા પર સફેદ રંગનું માસ્ક પહેર્યું છે.
ફિલ્મ 'કેદારનાથ' સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ હતી.
તેમને બેસ્ટ ડેબ્યૂ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
વર્કફ્રન્ટની વાત કરીએ તો સારા અલી ખાન જલદી જ ફિલ્મ 'કુલી નંબર વન'માં જોવા મળશે.
આ ઉપરાંત તે 'અતરંગી રે'નું શૂટિંગ પણ શરૂ કરવાની છે. (તમામ ફોટો સાભાર: YOGEN SHAH)