PHOTOS

પિંક બિકિની LOOK માં સ્વિમિંગ પૂલમાં જોવા મળી Sara Ali Khan, જુઓ PHOTOS

આ વીકેન્ડ પોસ્ટ પર સારા અલી ખાન (Sara Ali Khan) ને જોરદાર પ્રશંસા મળી રહી છે. આવો જોઇએ સારાની આ લેટેસ્ટ તસવીરો...

Advertisement
1/10

અભિનેત્રીએ પોતાના ઇંસ્ટાગ્રામ પર તસવીરો શેર કરી, જેમાં તે પિંક કલરની બિકની પહેરીને પૂલમાં એક પુસ્તક વાંચતી જોવા મળે છે. 

2/10

તેમણે તેને કેપ્શન આપતાં કહ્યું 'ગુલાબ ઇન ગુલાબી ઓન ગુલાબો'

Banner Image
3/10

સારા અલી ખાન આજકાલ ખૂબ બિકની તસવીરો શેર કરી રહી છે. 

4/10

તાજેતરમાં તેમણે બ્લૂ કલરની લિપસ્ટિક સાથે તસવીરો શેર કરી હતી જે ખૂબ વાયરલ થઇ. 

5/10

હાલ સારાની તસવીરો જોઇને કોઇપણ એ સમજી શકે છે કે તેમણે પાણીથી કેટલો પ્રેમ છે. 

6/10

તે અવાર નવાર સમુદ્ર કિનારે અથવા પછી સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતી જોવા મળી હતી. 

7/10

સારા જલદી જ વરૂણ ધવન સાથે ફિલ્મ 'કુલી નંબર 1' ના રિમેકમાં જોવા મળશે. 

8/10

તેનું નિર્દેશક ડેવિડ ધવન કરી રહ્યા છે. 

9/10

અક્ષય કુમાર અને ધનુષ સાથે 'અતરંગી રે' માં પણ જોવા મળશે. 

10/10

ફિલ્મની શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થવાનું છે. તમામ ફોટો સાભાર: Instagram@SaraAliKhan95





Read More