PHOTOS

સરગુન મહેતાએ બીચ પર પહેરી પિંક સુપરહોટ બિકીની, તસવીરો થઈ મિનિટોમાં વાઇરલ

Advertisement
1/5

સરગુન મહેતાએ હાલમાં તસવીરો પોસ્ટ કરી છે જેમાં તે ગુલાબી રંગની બિકીનીમાં સુપરહોટ લાગી રહી છે. 

2/5

સરગુન મહેતા આ તસવીરોમાં બહુ ખૂબસુરત લાગી રહી છે. 

Banner Image
3/5

હાલમાં જ સરગુન એક ગીતમાં બોલિવૂડ એક્ટર અપારશક્તિ ખુરાના સાથે જોવા મળી છે. 

4/5

અપારશક્તિ અને સરગુન મહેતાનું 'કુડિયે ની' હાલમાં જ રિલીઝ થયું છે અને એ બહુ હીટ ગયું હતું. 

5/5

ફિટનેસની વાત કરીએ તો સરગુને પોતાની જાતને બહુ ફિટ રાખી છે. 





Read More