PHOTOS

વિરાટ અને અનુષ્કાની આજે બીજી વેડિંગ એનિવર્સરી, જુઓ લગ્નની સૌથી ખૂબસુરત તસવીરો

Advertisement
1/7

આ પાવર કપલે પોતાની પહેલી એનિવર્સરી ઓસ્ટ્રેલિયામાં સેલિબ્રેટ કરી હતી. 

2/7

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ ઇટાલીમાં લગ્ન કર્યા હતા. 

Banner Image
3/7

આ બંનેએ પોતાના નજીકના સગા-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં ઇટાલીના ફ્લોરેન્સ શહેરમાં લગ્ન કર્યા હતા.

4/7

આ લગ્ન ખાનગી રીતે યોજાયાં હતા પરંતુ તેની વિધિ હિન્દુ રીત-રિવાજ પ્રમાણે થઇ હતી.

5/7

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વિરાટે કહ્યું હતું કે અનુષ્કાએ મારું જીવન બદલી નાખ્યું છે, મને સારો વ્યક્તિ બનાવ્યો છે.

6/7

વિરાટ અને અનુષ્કા લગ્ન પહેલાં ચાર વર્ષ રિલેશનશીપમાં સાથે હતા. 

7/7

અનુષ્કાએ ઈન્સ્ટાગ્રામ પર લગ્નનો વીડિયો શેર કરતાં લખ્યું, “સમય પસાર થતો હોવાનો અનુભવ ન થાય તે સ્વર્ગ સમાન છે…જ્યારે લગ્ન એક સારા વ્યક્તિ સાથે થાય તે સ્વર્ગ સમાન છે.”





Read More