Pramukhswami Maharaj Shatabdi Mohotsav: અમદાવાદના આંગણે ભક્તિભાવ સાથે ધામધૂમપૂર્વક પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદના ઓગણજ ખાતે 15 ડિસેમ્બરથી શરૂ થયેલ શતાબ્દી મહોત્સવમાં અત્યાર સુધી લાખોની સંખ્યામાં દેશ-વિદેશના લોકો મુલાકાત લઈ ચુક્યા છે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું જીવન હંમેશા લોકોની ભલાઈ માટે પસાર કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજ દિવસના 24 કલાક બીજાની સેવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. તેઓ હંમેશા કહેતા હતા કે બીજાના ભલામાં આપણું ભલું... તમે પણ જુઓ પ્રમુખસ્વામી મહારાજની ક્યારેય ન જોયેલી તસવીરો....