PHOTOS

Photos : Vogue Awardsમાં એકએકથી ચઢિયાતા અંદાજમાં પહોંચી બોલિવુડની અભિનેત્રીઓ

વોગ વુમન ઓફ ધ યર એવોર્ડસ 2019 (Vogue Women Of The Year Awards 2019)નો ભવ્ય સમારોહ શનિવારે મુંબઈમાં યોજાયો હતો. જ્યાં બોલિવુડ સ્ટાર્સ રેડ કાર્પેટ પર પોતાની આગવી સ્ટાઈલ રજૂ કરતા નજરે આવ્યા. જેમાં રણવીર સિંહ, અનુષ્કા શર્મા, કૈટરીના કૈફ, જ્હાન્વી કપૂર, માનુષી ચિલ્લર, સબ્યસાચી, દીયા મિર્ઝા, કરણ જૌહર, તાપસી પન્નુ, ચંકી પાંડે, ભાવના પાંડે, અનન્યા પાંડે, સુરવીન ચાવલ, સની લિયોની, ડેનિયર અને રાધિકા આપ્ટે સહિત અનેક બોલિવુડ હસ્તીઓ સામેલ રહી. જુઓ Vogue Women Of The Year Awards 2019ની ખાસ તસવીરો...

Advertisement
1/9
રેડ કાર્પેટ પર એક્ટ્રેસિસની મારકણી અદા
રેડ કાર્પેટ પર એક્ટ્રેસિસની મારકણી અદા

એક તરફ જ્યાં બોલિવુડ એક્ટર્સ ડિઝાઈનર આઉટફિટમાં દેખાયા, ત બીજી તરફ અભિનેત્રીઓ પણ કંઈ ઓછી ન હતી, તેમની મારકણી અદાઓ પાપારાઝીના કેમેરામાં કંઈક આવી રીતે કેદ થઈ હતી.

2/9
Banner Image
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

(ફોટો સાભાર - તમામ તસવીર યોગેન શાહની છે)





Read More