PHOTOS

જામિયામાં થયું ફાયરિંગ, PICS જોવા કરો ક્લિક

Advertisement
1/5

આ ગોળીથી એક વિદ્યાર્થી ઘાયલ થઈ ગયો હતો. 

2/5

આ ફાયરિંગ કરનારા શખ્સનું નામ ગોપાલ છે જે ગ્રેટર નોઈડાના જેવરનો રહેવાસી છે. ગોળી ચલાવનારો ગોપાલ જામિયાનો વિદ્યાર્થી નથી.

Banner Image
3/5

ફાયરિંગ પહેલા ગોપાલ ઘણી વખત જામિયાથી તેના ફેસબુક એકાઉન્ટ પર લાઈવ પણ થયો હતો.

4/5

હાલ તો ગોપાલની પોલીસે ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

5/5

પોલીસે જ્યારે ફાયરિંગ કરનાર યુવકની ધરકપડ કરી ત્યારે તેના એક હાથમાં દેશી કટ્ટો હતો. 





Read More