PHOTOS

Vastu Tips: ઘરે દેખાઇ છે આ જીવ તો થશે કંઇક શુભ, જાણો કેમ

Vastu Tips For Money: પ્રાણીઓનું ઘરમાં પ્રવેશવું સામાન્ય બાબત છે. પરંતુ આ જીવોમાં કેટલાક એવા જીવો છે જે વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ સારા માનવામાં આવે છે. જો આ વસ્તુઓ ઘરમાં દેખાય છે તો તે કોઈ શુભ સંકેત છે.

Advertisement
1/8
ઘુવડ
ઘુવડ

જો તમારા ઘરમાં ઘુવડનો માળો બનાવ્યો હોય. અથવા જો તે ઘરની આસપાસ દેખાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. ઘુવડ જોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

2/8
મરઘી
મરઘી

મરધી કે મરઘાનો ઘરે માળો બનાવવો અથવા પછી રહેવું વાસ્તુની દ્રષ્ટિએ ખૂબ શુભ માનવામાં આવે છે. તેને લઇને કહેવાય છે કે મરઘીના માળાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. 

Banner Image
3/8
ચકલી
ચકલી

ઘરમાં ચકલીનો માળો બનાવવો ખૂબ જ સારો માનવામાં આવે છે. જો ઘરના કોઈપણ ખૂણામાં ચકલીએ માળો બનાવ્યો હોય તો તેને હટાવો નહીં, કારણ કે તે સુખ-સમૃદ્ધિનું સૂચક છે.

4/8
પોપટ
પોપટ

જો તમારા ઘરમાં પોપટે ઘર બનાવ્યું હોય અથવા ઝાડ પર માળો બનાવ્યો હોય તો તે સુખ-સમૃદ્ધિનું સૂચક છે. એવું કહેવાય છે કે તમારા ઘરમાં કંઈક શુભ થવાનું છે.  

5/8
કીડી
કીડી

જો તમારા ઘરમાં કીડીઓની કોલોની છે તો તેને દૂર ન કરવી જોઈએ. કારણ કે જ્યારે કીડીઓ ઘર બનાવે છે ત્યારે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

6/8
નોંધ
નોંધ

જો આ જીવો તમારા ઘરમાં રહે છે તો ભૂલથી પણ તેમને નુકસાન ન પહોંચાડો, તેમનું રહેઠાણ ખૂબ જ સારું માનવામાં આવે છે અને ઘરની આર્થિક સ્થિતિ સારી હોય છે.

7/8
સાવચેત રહો
સાવચેત રહો

જ્યારે પણ તમે ઘરની સફાઈ શરૂ કરો તો ધ્યાન રાખો કે ભૂલથી પણ તેમને નુકસાન ન થાય.

8/8
Disclaimer
 Disclaimer

અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. 





Read More