PHOTOS

માત્ર 6 લાખની છે આ 7 સીટર કાર, આખુ ફેમિલી પહોળું થઈને બેસી શકશે, ડિઝાઈન જોઈને બુક કરી લેશો

જો તમારું બજેટ 7 લાખ રૂપિયાથી ઓછું હોય જેમાં તમે એક 7 સીટર કાર ખરીદવા માંગતા હોવ તો તમારા માટે આ કાર તમારા બજેટમાં ફીટ બેસશે અને એક સા...

Advertisement
1/5

Renault Triber ચાર વેરિએન્ટ્સ - RXE, RXL, RXT અને RXZ માં આવે છે. વ્હાઈટ, સિલ્વર, બ્લ્યુ, મસ્ટર્ડ અને બ્રાઉન જેવા પાંચ કલરમાં તે ઉપલબ્ધ છે. તેની કિંમત 5.99 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે. 

2/5

તેના ટોપ મોડલ RXZ માં બીજી પંક્તિના વેન્ટની સાથે એસી અને કૂલ્ડ ગ્લવબોક્સ, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, મલ્ટીપલ સ્ટોરેજ સ્પેસ, ડ્યુઅલ ફ્રન્ટ ગ્લોવ બોક્સ, અને Apple CarPlay/Android Auto ની સાથે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવા ફીચર્સ મળે છે. 

 

 

 

Banner Image
3/5

તેમાં સુંદર ગ્રિલ અને પ્રોજેક્ટર હેડલેંપ્સ મળે છે જ્યારે સાઈડ્સમાં બ્લેક ક્લૈડિંગ અને ફ્લેયર્ડ રિયર વ્હીલ આર્ચ છે. ટ્રાઈબરમાં 625 લીટરનો બૂટ સ્પેસ મળે છે. જેના માટે તમારે અંતિમ રોની સીટ્સ બંધ કરવી પડશે. 

4/5

Renault Triber માં 1.0 લીટર ત્રણ સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળે છે જે 72bhp અને 96Nm નો ટાર્ક  જનરેટ કરે છે. આ 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમીશનની સાથે સાથે ફાઈવ સ્પીડ એએમટી યુનિટ સાથે આવે છે. આ વેરિએન્ટમાં ક્રમશ: 19kmpl અને 18.29kmpl ની ફ્યૂલ ઈકોનોમી મળે છે. 

5/5

Renault Triberમાં સેફ્ટીની વાત કરીએ તો તેમાં તમને 4 એરબેગ (2 ફ્રન્ટ, 2 સાઈડ) મળી જાય છે. ગ્લોબલ NCAP એ કારને એડલ્ટ્સ માટે 4 સ્ટાર સેફ્ટી રેટિંગ આપેલા છે. જ્યારે બાળકો માટે 3 સ્ટાર સેફ્ટી રેટિંગ આપ્યા છે.   





Read More