PHOTOS

China માં દુનિયાની સૌથી મોટી Sex Doll ફેક્ટરી, વૃદ્ધોથી માંડીને યુવાનોમાં વધી માંગ

બેઇજિંગ: ચીન નફો કમાવવા માટે કંઈપણ કરી શકે છે તે વાત કોઈથી છુપાયેલી નથી. કોરોના કાળમાં ચીનના બજારમાં સેક્સ ડોલ્સની ભરમાર જોવા મળી છે. એકદમથી ચીનમાં સેક્સ ડોલ્સનું કલ્ચર ઘણું ઝડપી વધી રહ્યું છે. થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર ચીનની સૌથી મોટી સેક્સ ડોલ ફેક્ટરીના ફોટા પણ ખુબ જ વાયરલ થયા હતા.

Advertisement
1/5
ફોટા બતાવીને દુનિયાને આકર્ષવાનો પ્રયાસ
ફોટા બતાવીને દુનિયાને આકર્ષવાનો પ્રયાસ

ચીનની સેક્સ ડોલ ફેક્ટરીએ ડોલ્સને બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા બતાવી હતી. ડોલ્સના ફોટા બતાવી દુનિયાને આકર્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જો કે, આ સેક્સ ડોલ્સની ચીનમાં સૌથી વધુ ડિમાન્ડ છે. ત્યાંના લોકો એકલતામાંથી બચવા માટે સેક્સ ડોલ્સનો આશરો લઈ રહ્યા છે.

2/5
દુનિયાની સૌથી મોટી સેક્સ ડોલ ફેક્ટરી
દુનિયાની સૌથી મોટી સેક્સ ડોલ ફેક્ટરી

જોકે, જે કંપનીએ ફોટા વાયરલ કર્યા છે તે યુકે આધારિત છે. ચીનના જિયાંગશાનમાં લવડોલ્સ નામની કંપનીએ દુનિયાની સૌથી મોટી સેક્સ ડોલ ફેક્ટરી બનાવી છે. આમાં ઘણી પ્રકારની સેક્સ ડોલ્સ બનાવવામાં આવે છે. આ ફેક્ટરીમાં જુદા જુદા ભાગમાં ડોલના અલગ અળગ પાર્ટ્સ બનાવવામાં આવે છે.

Banner Image
3/5
ચીની લઈ રહ્યા છે સેક્સ ડોલનો આશરો
ચીની લઈ રહ્યા છે સેક્સ ડોલનો આશરો

આ સેક્સ ડોલ્સની ચીન ઉપરાંત દુનિયાના ઘણા દેશોમાં પણ ખૂબ જ માંગ છે પરંતુ સૌથી વધારે ડિમાન્ડ ચીનમાં છે. જો કે, યુરોપિન દેશ અને અમેરિકા પણ આ મામલે પાછળ નથી.

4/5
જાણો કેટલી છે કિંમત?
જાણો કેટલી છે કિંમત?

ચીનમાં બનાવવામાં આવેલી આ સેક્સ ડોલ્સની કિંમત ડોઢ લાખ રૂપિયાથી શરૂ થયા છે. ડોલમાં જેટલા વધારે ફિચર્સ હશે, તેની કિંમત એટલી વધારે હોય છે. સેક્સ ડોલ્સની સપ્લાઈ ઓનલાઇન પણ કરવામાં આવે છે.

5/5
આ ડોલ્સની સૌથી વધારે ડિમાન્ડ
આ ડોલ્સની સૌથી વધારે ડિમાન્ડ

ચીનમાં જવાનથી લઇને વૃદ્ધો આ ડોલ્સના દીવાના છે. જો કે, એક રિપોર્ટ અનુસાર એલિયન ડોલ્સની ડિમાન્ડ સૌથી વધારે છે. લોકોને સારો અનુભવ કરાવવા માટે ચીનમાં હવે શ્વાસ લેતી ડોલ્સ પણ બનાવવામાં આવી રહી છે.





Read More