PHOTOS

Shahrukh થી માંડીને પ્રિયંકા સુધી, લગ્નમાં નાચવા માટે વસૂલે મોટી રકમ, ફી જાણીને ઉડી જશે હોશ

બોલિવૂડ સ્ટાર્સ અવારનવાર લગ્નોમાં પરફોર્મ કરતા જોવા મળે છે. શાહરૂખ ખાનથી લઈને પ્રિયંકા ચોપરા સુધીના ઘણા લોકો લગ્નના ફંક્શનમાં ડાન્સ કરતા જોવા મળ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે આ સ્ટાર્સ લગ્ન કે કોઈપણ ફંક્શનમાં પરફોર્મ કરવા માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. ચાલો અહીં એક નજર કરીએ કે લગ્નમાં ડાન્સ પરફોર્મન્સ માટે કયા અભિનેતા કેટલી રકમ લે છે.

Advertisement
1/6
સલમાન ખાન
સલમાન ખાન

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન લગ્ન સમારોહમાં ડાન્સ કરવા માટે 2 કરોડ રૂપિયા લે છે.

2/6
શાહરૂખ ખાન
શાહરૂખ ખાન

અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફ અનુસાર, શાહરૂખ ખાન 3 કરોડ રૂપિયા લે છે.

Banner Image
3/6
અક્ષય કુમાર
અક્ષય કુમાર

ડીએનએમાં છપાયેલા અહેવાલ મુજબ અક્ષય કુમાર 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

4/6
કેટરીના કૈફ
કેટરીના કૈફ

'ટાઈગર ઝિંદા હૈ' અભિનેત્રી કેટરીના કૈફ લગ્નમાં પરફોર્મ કરવા માટે તગડી રકમ વસૂલે છે. રિપોર્ટ અનુસાર કેટરીના 3.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

5/6
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા લગ્નના ફંક્શનમાં પરફોર્મ કરવા માટે લગભગ 2.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

6/6
ઋત્વિક રોશન
ઋત્વિક રોશન

ઋત્વિક રોશન પણ લગ્નમાં પરફોર્મ કરવા માટે મોટી રકમની માંગણી કરે છે. તે કથિત રીતે 2.5 કરોડ રૂપિયા લે છે.





Read More