PHOTOS

Shanaya Kapoor એ સોશલ મીડિયામાં મચાવી ધૂમ, અનિલ કપૂરની ભત્રીજીએ ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યા સેક્સી ફોટો

ઝી બ્યૂરો, અમદાવાદઃ બોલીવુડના બીજા મોટા કપૂર પરિવારની વધુ એક ચશ્મો ચિરાગ હવે બોલીવુડમાં પગ મુકવા તૈયાર છે. નિર્માતા બોનીકપૂર અને અનિલ કપૂરની ભત્રીજી અને સંજય કપૂરની લાડલી શનાયા બોલીવુડમાં ડેબ્યૂ કરવા તૈયાર છે. જોકે, પોતોના ડેબ્યૂ પહેલાં જ હાલ સોશલ મીડિયામાં શનાયાના નામની ધૂમ મચી છે. શનાયાએ સેક્સી ફોટો શેયર કરીને હાલ સોશલ મીડિયામાં સનસની મચાવી દીધી છે. ફેન્સ શનાયાના આ સેક્સી અંદાજને ખુબ જ પસંદ કરી રહ્યાં છે.

Advertisement
1/5
શનાયાએ સોશલ મીડિયામાં ગરમી વધારી
શનાયાએ સોશલ મીડિયામાં ગરમી વધારી

શનાયા કપૂર (Shanaya Kapoor) હાલ નવી સોશલ મીડિય સેંસેશન બની ગઈ છે. ઈંસ્ટાગ્રામ પર શનાયાએ શેયર કરેલી પોતાની હોટ તસવીરોને કારણે હાલ સોશલ મીડિયામાં ગરમીનો પારો વધી ગયો છે. 

(ફોટો સૌ: શનાયા કપૂર ઈંસ્ટાગ્રામ)

2/5
શનાયાની સેક્સી અદાઓ
શનાયાની સેક્સી અદાઓ

શનાયા કપૂર (Shanaya Kapoor) એ હાલ સોશલ મીડિયામાં પોતોની મોનોક્રોમ તસવીરો પોસ્ટ કરી છે.આ ફોટોઝમાં શનાયા ખુબ જ સેક્સી લાગી રહી છે. શનાયાનો આ અંદાજ ચાહકો ખુબ પસંદ કરી રહ્યાં છે.

(ફોટો સૌ: શનાયા કપૂર ઈંસ્ટાગ્રામ)

 

Banner Image
3/5
શનાયા કપૂરે ફ્લોન્ટ કર્યું બ્લેઝર
શનાયા કપૂરે ફ્લોન્ટ કર્યું બ્લેઝર

શનાયા કપૂર (Shanaya Kapoor) એ ખુબ સ્ટાઈલિશ પોઝ આપ્યાં છે. જેમાં તેણે બ્લેઝર પૂરી રીતે નથી પહેર્યું. હાફ હેલ્ડ બ્લેઝર સાથે શનાયાએ ખુબ જ એક્સપ્રેસિવ પોઝ આપીને ઈંસ્ટા પર ફોટો શેયર કર્યો છે.

(ફોટો સૌ: શનાયા કપૂર ઈંસ્ટાગ્રામ)

.

4/5
કઈક આવી રીતે સમજાવી રહી છે શનાયા
કઈક આવી રીતે સમજાવી રહી છે શનાયા

શનાયા કપૂર (Shanaya Kapoor) ફોટો શેયર કરતી વખતે કૈપ્શનમાં લખ્યું કે, સમજાવી નથી શકતી પણ એક ગીત શોધી લઈશ જેનાથી સમજી જવાશે. હાલ શનાયા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

(ફોટો સૌ: શનાયા કપૂર ઈંસ્ટાગ્રામ)

 

5/5
કરી રહી છે બોલીવુડમાં ડેબ્યૂની તૈયારી
કરી રહી છે બોલીવુડમાં ડેબ્યૂની તૈયારી

સ્ટાર કિડ્સના ગોડફાધર કહેવાતા કરણ જૌહર શનાયા કપૂર ને ફિલ્મોમાં લોંચ કરવાના છે. આ વાતની સત્તાવાર જાહેરાત પહેલાં જ થઈ ચૂકી છે. ગત વર્ષે જ શનાયાના ડેબ્યૂની ચર્ચાએ જોર પકડ્યું હતું.

(ફોટો સૌ: શનાયા કપૂર ઈંસ્ટાગ્રામ)

 





Read More