PHOTOS

Dwidwadash Yog: શનિ-બુધના દુર્લભ યોગથી આ 4 રાશિના લોકોને મળશે અપાર ધન, નોકરી-ધંધામાં જબરદસ્ત પ્રગતિ થશે

Dwidwadash Yog 2025: વૈદિક પંચાંગ અનુસાર 9 મે 2025 છી શનિ અને બુધ એ એકબીજાથી 30 ડિગ્રી પર સ્થિત થઈ દ્વિ દ્વાદશ યોગનું નિર્માણ કર્યું છે.બુધ અને શનિનો આ શક્તિશાળી યોગ બધી જ રાશિઓને અસર કરશે.
 

Advertisement
1/6
દ્વિ દ્વાદશ યોગ
દ્વિ દ્વાદશ યોગ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે કુંડળીમાં બે ગ્રહ એકબીજાથી બીજા અને બારમા ભાવમાં હોય અથવા એકબીજાથી 30 ડિગ્રી પર સંચરણ કરે તો દ્વિ દ્વાદશ યોગ બને છે. આ વખતે આ યોગ શનિ અને બુધ ગ્રહ વચ્ચે બન્યો છે જે 5 રાશિઓ માટે શુભ છે.  

2/6
કન્યા રાશિ
કન્યા રાશિ

દ્વિ દ્વાદશ યોગ કન્યા રાશિના લોકો માટે શુભ અને લાભકારી છે. આ યોગના પ્રભાવથી વેપાર અને નોકરીમાં પ્રગતિ થશે. વેપારમાં આર્થિક લાભ થાય તેવા યોગ સર્જાશે.   

Banner Image
3/6
તુલા રાશિ
તુલા રાશિ

તુલા રાશિ માટે પણ દ્વિ દ્વાદશ યોગ શુભ ફળ દેનાર છે. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓ દુર થશે. કાર્યશૈલીમાં નિખાર આવશે. પરીક્ષા કે સરકારી નોકરીની તૈયારી કરતા લોકોને સફળતા મળશે. પ્રોપર્ટી સંબંધીત સમસ્યા દુર થશે.  

4/6
મકર રાશિ
મકર રાશિ

મકર રાશિના લોકોને ધર્મ કર્મમાં રુચિ વધશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. પિતાનો સાથ મળશે. યાત્રાના યોગ બની રહ્યા છે. સંતાન પ્રાપ્તિ થઈ શકે છે.  

5/6
કુંભ રાશિ
કુંભ રાશિ

કુંભ રાશિના લોકોને મિત્રોનો સાથ મળશે. જીવનનો સારામાં સારો સમય પસાર થશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આત્મવિશ્વાસ વધશે અને આર્થિક સ્થિતિ સુધરશે.

6/6




Read More