PHOTOS

Shani Shash Yog: 30 વર્ષ પછી મકર સંક્રાંતિ પર સર્જાયો દુર્લભ સંયોગ, 4 રાશિવાળાઓને માલામાલ કરી દેશે શનિદેવ

 
Shani Shash Yog on Makar Sankranti 2025: જ્યોતિષ ગણના અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકરસંક્રાંતિથી તમામ પ્રકારના માંગલિક કાર્યો ફરીથી શરૂ થઈ શકે છે. આ વર્ષે 30 વર્ષ પછી મકરસંક્રાંતિ પર અદભુત સંયોગ બનવા જઈ રહ્યો છે. મકરસંક્રાંતિ પર શનિદેવ કુંભ રાશિમાં શશ મહાપુરુષ યોગ બનાવશે. શનિના આ રાજયોગથી કેટલીક રાશિઓને ફાયદો થશે. 

Advertisement
1/5
મિથુન રાશિ 
મિથુન રાશિ 

શનિ કૃપાથી મિથુન રાશિના લોકોને વિશેષ લાભ થશે. આ રાશિના લોકોને ભાગ્યનો ભરપૂર સાથ મળશે. વેપાર કરતા લોકોને જબરદસ્ત નફો થશે. નવા લોકો સાથે મુલાકાત થશે. નોકરી કરતા લોકોની પ્રગતિ થશે..

2/5
તુલા રાશિ 
તુલા રાશિ 

શનિના શશ મહાપુરુષ યોગથી તુલા રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે. બિઝનેસમાં આર્થિક પ્રગતિના પ્રબળ યોગ છે. કરિયરમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરી શકો છો. નોકરી શોધતા લોકો માટે સારો સમય. નવી નોકરી મળી શકે છે. 

Banner Image
3/5
મકર રાશિ 
મકર રાશિ 

મકર રાશીના લોકો માટે પણ ગોલ્ડન પિરિયડ શરૂ થશે. શનિદેવની કૃપાથી મકર રાશિના લોકોની સમસ્યાઓ દૂર થશે. પરિવારનો સાથ મળશે. પૈસા કમાવાની તકો પ્રાપ્ત થશે. કરજથી છુટકારો મળી શકે છે. 

4/5
કુંભ રાશિ 
કુંભ રાશિ 

કુંભ રાશિના લોકો પર શનિની સાડાસાતીનું ત્રીજું ચરણ શરૂ થઈ ચૂક્યું છે. મકરસંક્રાંતિ પર શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. મિત્રોનો સાથ મળશે. અચાનક નફો થઈ શકે છે. જમીન સંબંધિત કામમાં આવક વધશે અટકેલા કામ પુરા થશે.

5/5




Read More