PHOTOS

Shani Margi 2024: 3 રાશિવાળા લોકોની સુધરી જશે દિવાળી, નવેમ્બરથી શનિ લુંટાવશે બેશુમાર ધન અને ખુશીઓ

Shani Margi 2024 Date and Time: આ વર્ષે ત્રણ રાશીના લોકો માટે દિવાળી બમ્પર લાભ કરાવનાર અને ખુશીઓ આપનાર સાબિત થશે. નવેમ્બરના પહેલા અઠવાડિયામાં દિવાળી ઉજવાશે અને સાથે જ 15 નવેમ્બર 2024 ના રોજ શનિ માર્ગી થશે. જેના કારણે કેટલીક રાશીના લોકોનું ભાગ્ય બદલી જશે. 

Advertisement
1/6
શનિ માર્ગી 2024
શનિ માર્ગી 2024

શની અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. તેથી એક રાશિમાં પહોંચવા માટે તેને 30 વર્ષનો સમય લાગે છે. આ વર્ષે 30 વર્ષ પછી શનિ સ્વરાશિ કુંભમાં ગોચર કરે છે. કુંભ રાશિમાં શનિ માર્ચ 2025 સુધી ગોચર કરશે. 

2/6
15 નવેમ્બર 2024
15 નવેમ્બર 2024

હાલ શનિ વક્રી છે એટલે કે કુંભ રાશિમાં શનિ ઉલટી ચાલ ચાલી રહ્યા છે. દિવાળી પછી 15 નવેમ્બર 2024 થી શનિ માર્ગી થઈ જશે. એટલે કે શનિ કુંભ રાશિમાં સીધી ચાલ ચાલશે. માર્ગી થવાથી કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકી જશે. 

Banner Image
3/6
મિથુન રાશિ 
મિથુન રાશિ 

લાંબા સમય પછી ભાગ્ય સાથ આપવા લાગશે. જે કામને પૂરા કરવા માટે જે સંઘર્ષ કરવો પડતો હતો તેનો અંત આવશે. કરિયર માટે સારો સમય. વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. 

4/6
કર્ક રાશિ 
કર્ક રાશિ 

કર્ક રાશિના લોકો માટે દિવાળી અઢળક લાભ કરાવનાર હશે. દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. આવક વધશે. ઘર પરિવારમાં જે અશાંતિ હતી તો તે દૂર થશે. કારકિર્દીમાં પ્રગતિ થશે. 

5/6
ધન રાશિ
ધન રાશિ

ધન રાશીના લોકો માટે દિવાળી લાભકારી રહેશે. જીવનની જે પણ સમસ્યાઓ હતી તેનો અંત આવશે. જીવનમાં ખુશીઓ વધશે. મહેનતનું ફળ મળશે. કરિયરમાં આગળ વધવાના અવસર પ્રાપ્ત થશે.

6/6




Read More