Stock Market Update: શેર બજારમાં ટ્રેડિંગ, લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ટ્રાડે, ડિવિડન્ટ અને બોનસ સહિત અનેક પ્રકારે તમે કમાણી કરી શકો છો. એમાંય કેટલાંક કંપનીઓ અથવા ગર્વમેન્ટ શેરમાં પણ અમુક સમયે સારી કમાણીને કારણે પોતાના ગ્રાહકોને જાળવી રાખવા અને નવા રોકાણકારોને આકર્ષવા માટે ડિવિડન્ટ તરીકે રૂપિયા અને બોનસ તરીકે શેરની સામે બીજા શેર આપવામાં આવે છે.
જો તમારી પાસે પણ આ 6 કંપનીઓના શેર હોય તો તમે પણ આ સપ્તાહે બની શકો છો માલામાલ. જાણો કયા શેરની સામે મળશે કેટલું ડિવિડન્ટ....
અંતરિમ ડિવિડન્ટ - 8.5 રૂપિયા પ્રતિ શેર મળશે. જે તમને ફાયદો કરાવશે.
ટીવીએસ પણ અંતરિમ ડિવિડન્ટ- 4.5 રૂપિયા પ્રતિ શેર આપી શકે છે.
કેસ્ટ્રોલ ઈન્ડિયા પણ ડિવિડન્ટ- 4.5 રૂપિયા પ્રતિ શેર આપી શકે છે.
અંતરિમ ડિવિડન્ટ- 6 રૂપિયા પ્રતિ શેર
ડિવિડન્ટ- 0.7 રૂપિયા પ્રતિ શેર
ડિવિડન્ટ- 3 રૂપિયા પ્રતિ શેર