PHOTOS

Diwali Share: આ દિવાળી પર કયા શેર પોર્ટફોલિયોમાં લગાવી શકે છે ચાર ચાંદ? 10 શેરો પર નાખો નજર

Stock Market: શેરબજારમાં ઘણા બધા શેર હાજર છે. દિવાળીનો તહેવાર પણ આવી રહ્યો છે. એવામાં આ વખતે દિવાળીના અવસર પર કેટલાક એવા શેરો સૂચવવામાં આવ્યા છે જેમાંથી લાંબા ગાળામાં વળતર મેળવી શકાય છે. ચાલો જાણીએ તેમના વિશે...

Advertisement
1/5

Diwali 2023: દિવાળીનો તહેવાર થોડા જ દિવસોમાં આવી રહ્યો છે. તહેવારો દરમિયાન લોકો ઘણી ખરીદી કરે છે અને મીઠાઈની લેવડદેવડ પણ ઘણી થાય છે. દિવાળી દરમિયાન ઘણા લોકો સોના-ચાંદીમાં પણ રોકાણ કરે છે. જોકે, રોકાણકારો પણ આ સમયગાળા દરમિયાન શેરબજારમાં મોટાપાયે રોકાણ કરે છે. એવામાં, દિવાળીના અવસર પર પણ, રોકાણકારો સારા શેર્સ અને લાંબા ગાળે સારું વળતર આપી શકે તેવા શેર્સ પર દાવ લગાવવા માંગે છે.

2/5

આને ધ્યાનમાં રાખીને બ્રોકરેજ હાઉસની રિસર્ચ ટીમ લોકોની સુવિધા માટે કેટલાક સ્ટોક્સ પણ સૂચવે છે. એવામાં, હવે HDFC સિક્યોરિટીઝ દ્વારા, દિવાળીના અવસર પર રોકાણકારોને કેટલાક શેર સૂચવવામાં આવ્યા છે, જેમાંથી લાંબા ગાળામાં સારું વળતર મેળવી શકાય છે અને તેને પોર્ટફોલિયોમાં ઉમેરીને પોર્ટફોલિયોને પણ મજબૂત બનાવી શકાય છે. ચાલો તેમના વિશે જાણીએ.

Banner Image
3/5

HDFC સિક્યોરિટીઝે છે સૂચવ્યા  આ 10 શેર 

1. Dr Reddy’s Laboratories, ખરીદો- 4850-5400, ટાર્ગેટ- 6250

2. Equitas Small Finance Bank, ખરીદો- 82-92, ટાર્ગેટ- 112

3. GAIL (India), ખરીદો- 106-120, ટાર્ગેટ- 140

4/5

4. Godrej Industries, ખરીદો- 555-624, ટાર્ગેટ- 735

5. Grasim Industries, ખરીદો- 1700-1925, ટાર્ગેટ- 2275

6. Gujarat Alkalies & Chemicals, ખરીદો- 638 718, ટાર્ગેટ- 875

5/5

7. Indian Oil Corporation, ખરીદો- 78-90, ટાર્ગેટ- 103

8. Kalpataru Projects International, ખરીદો- 580-660, ટાર્ગેટ- 795

9. Reliance Industries, ખરીદો- 2075-232, ટાર્ગેટ- 2695

10. United Spirits, ખરીદો- 915-1040, ટાર્ગેટ- 1195





Read More