ઝી બ્યૂરો, અમદાવાદઃ કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલા (Shefali Jariwala)આજકાલ સોશલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. શેફાલી સતત સોશલ સાઈટ પર પોતાના ફોટો અપલોડ કરતી રહે છે. આવખતે તો શેફાલીએ એવા ફોટો અપલોડ કર્યા છેકે, તમે જોશો તો જોતા જ રહી જશો. શેફાલીનો આ સેક્સી અંદાજ ચાહકો ખુબ પસંદ કરી રહ્યાં છે. એજ કારણ છેકે, તેની લોકપ્રિયતા દિવસે દિવસે વધતી જાય છે.
આજકાલ શેફાલી જરીવાલા (Shefali Jariwala) પર છવાયેલી રહે છે. તેણે ક્રીમ કલરના ક્રોશિયા ટોપમાં સેક્સી ફોટોશૂટ કરાવ્યું છે. (ફોટો સાભારઃInstagram@Shefali Jariwala)
શેફાલીએ ફરી એકવાર કાતિલ ફોટશૂટ કરાવીને ફેન્સને ચોંકાવી દીધાં છે. તેનો આ બોલ્ડ અંદાજ ચાહકો ખુબ પસંદ કરી રહ્યાં છે. (ફોટો સાભારઃInstagram@Shefali Jariwala)
શેફાલી જરીવાલા ખુબ જ બોલ્ડ અને સેક્સી અભિનેત્રી છે. જોકે, આ બોલ્ડ બાલાની બ્યૂટીમાં વધારો કરે છે તેના ફોટોશૂટનું સુંદર બેકગ્રાઉંડ અને તેના સ્ટાઈલીશ કપડાં. (ફોટો સાભારઃInstagram@Shefali Jariwala)
શેફાલીનો જાદુઈ અંદાજ જોઈને તમે પણ તેના ફેન બની જશો. રિલીવિંગ ટોપ સાથે ખુલ્લા વાળમાં શેફાલી ખુબ સેક્સી લાગે છે. (ફોટો સાભારઃInstagram@Shefali Jariwala)
હાલમાં જ શેફાલી પોતાના બોયફ્રેન્ડ સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરીને પાછી ફરી છે. (ફોટો સાભારઃInstagram@Shefali Jariwala)
શેફાલીના વેકેશનની બધી જ હોટ તસવીરો વાયરલ થઈ રહી છે. (ફોટો સાભારઃInstagram@Shefali Jariwala)