'બિગ બોસ 13' બાદથી શહેનાઝનું ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે. આ વખતે તેણે તેની કેટલીક વધુ નવી તસવીરો સોશિયલ મીડિયા પર શરે કરી છે, જેને જોઇ તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો
શહેનાઝ ગિલે પોતાની જાતમાં શોકિંગ ફરેફાર કર્યો છે. તેની લેટેસ્ટ તસવીરોને જુઓ તમે પણ ચોંકી જશો.
શહેનાઝે તેના શેર કરેલા વીડિયોમાં અને ફોટોમાં ખુબજ સ્લીમ જોવા મળી રહી છે.
સૌથી હેરાન કરનારી વાત એ છે કે, શહેનાઝે ક્યારે પણ ફિટનેસ અથવા વર્કઆઉટ સંબંધિત કોઇ વીડિયો અથવા ફોટો પોસ્ટ કર્યા નથી. એવામાં અચાનક તેની બોડી ફિટનેસ જોઇ લોકો આશ્ચર્યચકિત થયા છે.
દરરોજ નવી તસવીરો પોસ્ટ કરી લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે શહેનાઝ.
ટ્રાન્સફોર્મેશન પહેલા પણ લાગતી હતી ક્યૂટ, બિગ બોસ 13ના ઘરમાં પોતાના અંદાજથી જીત્યું હતું લોકોનું દિલ. (ફોટો સાભાર: તમામ તસવીરો શહેનાઝ ગિલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી લેવામાં આવી છે)