PHOTOS

માલદીવમાં એનિવર્સરી ઉજવી રહી છે શિલ્પા શેટ્ટી, પતિની સાથે શેર કર્યા Photo

શિલ્પાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના હોલીડેની કેટલી તસવીરો શેર કરી છે જેમાં તે બીચના કિનારે બ્લેક બિકિનીમાં નજર આવી રહી છે.

Advertisement
1/5
શિલ્પા ફેમિલીની સાથે માલદીવમાં માણી રહી છે રજાઓ
શિલ્પા ફેમિલીની સાથે માલદીવમાં માણી રહી છે રજાઓ

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા 22 નવેમ્બરે તેમની મેરેજ એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યાં છે. વર્ષ 2009માં બંનેએ મુંબઇમાં લગ્ન કર્યા હતા. આજે બંને તેમના લગ્ન જીવનના 9 વર્ષ પુરા થયાનું સેલિબ્રશન કરી રહ્યા છે. જણાવી દઇએ કે શિલ્પા અને રાજને એક પુત્ર પણ છે.

2/5
શિલ્પા પતિની સાથે તેમની એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે
શિલ્પા પતિની સાથે તેમની એનિવર્સરી સેલિબ્રેટ કરી રહ્યા છે

શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા લખ્યું હતું કે જો મારું બસ ચાલે તો હમેશાં માટે અહીંયા રહી જાઉં. ત્યારે શિલ્પાએ તેમના હોલિડેના કેટલાક વીડિયો પણ શેર કર્યા છે.

Banner Image
3/5
શિલ્પાએ તેમના હોલિડેના કેટલાક વીડિયો શેર કર્યા
શિલ્પાએ તેમના હોલિડેના કેટલાક વીડિયો શેર કર્યા

તમને જણાવી દઇએ કે કુંદ્રાની શિલ્પાની સાથે બિજા લગ્ન છે અને બંનેના લગ્ન સમયે રાજની પહેલી પત્નીએ શિલ્પા પર ઘર તોડવાનો આરોપ લગાવ્યો હતો.

4/5
22 નવેમ્બર 2009એ બંને લગ્નના બંધનમાં બંધાયા
22 નવેમ્બર 2009એ બંને લગ્નના બંધનમાં બંધાયા

સમાચારોનું માનિએ તો શિલ્પા અને રાજની પહેલી મુલાકત વર્ષ 2008માં થઇ હતી. તે સમયે રાજ શિલ્પાના પ્રફ્યૂમ ‘એસ2’ને પ્રમોટ કરી રહ્યા હતા. તે વક્તે બંને એકબીજાની નજીક આવ્યા અને 22 નવેમ્બર 2009એ બંને લગ્નના બંધનમાં બંધાયા હતાં.

5/5
યોગ એક્સપ્રટ શિલ્પા શેટ્ટી
યોગ એક્સપ્રટ શિલ્પા શેટ્ટી

બોલીવુડની ફિટનેસ ફ્રિક અને યોગ એક્સપર્ટ શિલ્પા શેટ્ટી છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં છવાઇ રહી છે. હાલમાં જ શિલ્પાએ પતિ રાજ કુંદ્રાની સાથે શિરડી સાઇ બાબાને 25 લાખનો સોનાનો મુકટ ચઢાવ્યો હતો. (ફોટો સાભાર:@theshilpashetty)





Read More