PHOTOS

નવા અંદાજમાં આવી રહી છે લોકોની ચહીતી ‘ભાભીજી’

નાના પડદાની એક્ટ્રેસ શિલ્પા શિંદે (shilpa shinde) પોપ્યુલર નામ ગણાય છે. પરંતુ હવે શિલ્પા OTT પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. શિલ્પા આ એન્ટ્રીને લઈને બહુ જ ઉત્સાહી છે. 

Advertisement
1/5
OTT પ્લેટફોર્મ
OTT પ્લેટફોર્મ

શિલ્પા શિંદે નાના પડદાનું જાણીતું નામ છે. પરંતુ હવે તે OTT પ્લેટફોર્મ પર પોતાનું ડેબ્યુ કરવા જઈ રહી છે. 

2/5
પૌરાશપુરમાં રાણી મીરાવતી બનશે
પૌરાશપુરમાં રાણી મીરાવતી બનશે

એક્ટ્રેસ શિલ્પા શિંદ એક્તા કપૂરની સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ALT બાલાજીની વેબસીરિઝ પૌરાશપુરમાં રાની મીરાવતીનું પાત્ર ભજવવાની છે.

Banner Image
3/5
ઈન્સ્ટા પર શેર કર્યા ફોટો
ઈન્સ્ટા પર શેર કર્યા ફોટો

શિલ્પા શિંદેએ ખુદ ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી છે. જેમાં તેણે ALT બાલાજી પર રિલીઝ થવાની વાત કરી છે.

4/5
ભાભીજી છે ફેમસ
ભાભીજી છે ફેમસ

શિલ્પા શિંદે ‘ભાભીજી ઘર પર હૈ...’ માં ભાભીજીના પાત્રથી ઘરે ઘરે ફેમસ છે.

5/5
ALT બાલાજી અને ઝી 5 પર સ્ટ્રીમ
ALT બાલાજી અને ઝી 5 પર સ્ટ્રીમ

‘પૌરાશપુર’માં અન્નુ કપૂર, મિલીંદ સોમન, શહીર શેખ અને ફ્લોરા સૈની મુખ્ય ભૂમિકામાં છે. સીરિઝ જલ્દી જ  ALT  બાલાજી અને ઝી 5 પર સ્ટ્રીમ થશે.





Read More