ફેમસ ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' ફેમ એક્ટ્રેસ શિવાંગી જોશી (Shivangi Joshi) અવાર નવાર પોતાના લુક્સના કારણે ચર્ચામાં રહે છે. શિવાંગી આમ તો દેસી હોય કે વેસ્ટર્ન દરેક અંદાજમાં સુંદર લાગે છે. પરંતુ હવે શિવાંગી જોશી (Shivangi Joshi) હવે દુલ્હન બનીને ફેન્સના દિલ પર ચાકૂ ચલાવી રહી છે.