PHOTOS

Shloka Akash Ambani Photos: અંબાણી પરિવારમાં જલદી થશે નવા મહેમાનનું આગમ, બીજા બેબીને જન્મ આપશે શ્લોકા

Shloka Akash Ambani Photos: નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર ( NMACC)ની ઓપનિંગ પાર્ટી સતત ચર્ચામાં છે. તેમાં દેશ-દુનિયાના અનેક લોકો સામેલ થયા હતા. આ પાર્ટીમાં અંબાણી પરિવારની મોટી પુત્રવધુ શ્લોકા અંબાણી પણ ખુબસુરત જોવા મળી હતી, સાથે તેની તસવીરો જોઈને તે વાતનો અંદાજ લગાવી શકાય છે કે તે ફરી માતા બનવાની છે. જુઓ શ્લોકા અંબાણીની તસવીરો...

Advertisement
1/5

આકાશ અંબાણીની પત્ની શ્લોકા અંબાણી NMACC ની ઓપનિંગ પાર્ટીમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળી, શ્લોકાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. 

 

 

2/5

આકાશ અને શ્લોકાના લગ્ન માર્ચ 2019માં થયા હતા, લગ્નમાં બોલીવુડની હસ્તિઓ સાથે ઘણા દિગ્ગજ નેતાઓએ પણ હાજરી આપી હતી.

 

 

Banner Image
3/5

10 ડિસેમ્બર 2020ના આકાશ અને શ્લોકાએ પોતાના પહેલાં બાળકનું સ્વાગત કર્યું અને જલદી તે બીજા બાળકના માતા-પિતા બનવાના છે. 

 

 

4/5

પરંતુ અંબાણી પરિવાર તરફથી આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ શ્લોકાની તસવીરોમાં તે બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. જેનાથી આ વાતને નકારી શકાય નહીં. 

 

 

5/5

અંબાણી પરિવારમાં આ દિવસોમાં ખુશીનો માહોલ છે, રાધિકા મર્ચન્ટ સાથે નાના પુત્ર અનંત અંબાણીની સગાઈ, પુત્રી ઈશા અંબાણીના જોડિયા બાળકોને જન્મ આપ્યા બાદ ટૂંક સમયમાં જ તેમને ત્રીજા મોટા સમાચાર મળવા જઈ રહ્યા છે.





Read More