PHOTOS

શું તમે જાણો છો શ્રદ્ધા કપૂર કોને કરી રહી છે ડેટ? ટોપ એક્ટ્રેસમાં સામેલ, જુઓ Pics...

શ્રદ્ધા કપૂરનો જન્મ મુંબઇમાં થયો છે અને તેના પિતા શક્તિ કપૂર એક ફેમસ હિન્દી ફિલ્મોના અભિનેતા છે

Advertisement
1/7
શક્તિ કપૂની પુત્રી શ્રદ્ધા કપૂર
શક્તિ કપૂની પુત્રી શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂરનો જન્મ મુંબઇમાં થયો છે અને તેના પિતા શક્તિ કપૂર એક ફેમસ હિન્દી ફિલ્મોના અભિનેતા છે. તેની માતાનું નામ શિવાંગી કપૂર છે અને તેનો ભાઇ સિદ્ધાર્થ કપૂર પણ એક એક્ટર છે.

2/7
પદ્મિની કોલહાપુરી
પદ્મિની કોલહાપુરી

પદ્મિની કોલહાપુરી શ્રદ્ધા કપૂરની માસી છે.

Banner Image
3/7
ટોપ એક્ટ્રેસમાં સામેલ
ટોપ એક્ટ્રેસમાં સામેલ

શ્રદ્ધા કપૂર બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં સામેલ છે અને ભારતીયો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવામાં આવતી સેલિબ્રિટીમાં ત્રીજા સ્થાન પર આવે છે.

4/7
શ્રદ્ધા કપૂરનો બોયફ્રેન્ડ
શ્રદ્ધા કપૂરનો બોયફ્રેન્ડ

રોહન શ્રેષ્ઠાને શ્રદ્ધાકપૂરનો બોયફ્રેન્ડ ગણાવી રહ્યા છે.

5/7
બાઇક પર પણ જોવા મળી
બાઇક પર પણ જોવા મળી

લોકડાઉન વચ્ચે શ્રદ્ધા રોહનની સાથે બાઇક પર પણ જોવા મળી હતી.

6/7
ફેમસ ફુટબોલર
ફેમસ ફુટબોલર

રોહન પોપ્યુલર ફોટોગ્રાફર રાકેશ શ્રેષ્ઠાનો પુત્ર છે અને નેપાળનો એક ફેમસ ફુટબોલર છે.

7/7
વ્યવસાયે ફોટોગ્રાફર
વ્યવસાયે ફોટોગ્રાફર

રોહન વ્યવસાયે એક ફોટોગ્રાફર છે.





Read More