PHOTOS

100 વર્ષ બાદ શુક્રએ બનાવ્યા વાશિ-ઉભયચરી સહિત 3 રાજયોગ, 3 રાશિવાળાનું ભાગ્ય ઉઘડશે, નવી નોકરી-બંપર ધનલાભ થશે!

શુક્ર ગ્રહના ગોચરથી 3 રાજયોગ બની રહ્યા છે જેનાથી 3 રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. સૂતેલું ભાગ્ય ઉછાળા સાથે ખુલશે અને લાભ કરાવે તેવા યોગ છે. 

Advertisement
1/5

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને શુભ અને અશુભ યોગનું નિર્માણ કરતા હોય છે જેની અસર તમામ 12 રાશિઓ પર પડે છે. 100 વર્ષ બાદ શુક્ર ગ્રહે 3 રાજયોગ બનાવ્યા છે. જેના નામ છે શુભ વેશિ, શુભ વાશિ, અને શુભ ઉભયચરી રાજયોગ, આવામાં આ રાજયોગ બનવાથી કેટલીક રાશિના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે. દેશ વિદેશનો પ્રવાસ કરી શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે...  

2/5
વૃષભ રાશિ
વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે 3 રાજયોગનું બનવું લાભકારી નીવડી શકે છે. આ દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક  ધનલાભ થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. અટવાયેલા નાણા પાછા મળી શકે છે. કૌટુંબિક જીવનમાં સુખ અને સામંજસ્ય વધશે. સંપત્તિ ખરીદવા કે વાહન લેવા માટે શુભ છે. જોબ કરનારાઓને પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. વિચારેલી યોજનાઓ સફળ થશે. 

Banner Image
3/5
મિથુન રાશિ
મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે વેશિ, વાશિ, અને ઉભયચરી રાજયોગ બનવું સકારાત્મક સિદ્ધ થઈ શકે છે. કારણ કે તમારા લગ્નના બંને બાજુ શુભ ગ્રહ આવ્યા છે. તમને માન સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે. પદની પ્રાપ્તિ થઈ શકે છે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે.  આ સાથે આવકના નવા સ્ત્રોત બની શકે છે. ધન આગમનના નવા માર્ગ બનશે. પ્રેમ અને લગ્ન જીવનમાં મીઠાશ આવશે. 

4/5
કન્યા રાશિ
કન્યા રાશિ

શુભ ઉભયચરી, વેશિ, વાશિ રાજયોગનું બનવં શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ રાજયોગ તમારી રાશિથી કર્મભાવ પર બની રહ્યા છે. જ્યારે અહીં સૂર્ય અને ગુરુ ગ્રહ પણ બળવાન હોય છે. આથી આ સમય દરમિયાન તમને કામ કાજમાં સારી પ્રગતિ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારી કોમળ પરંતુ પ્રભાવશાળી સંવાદ શૈલી લોકોને પ્રભાવિત કરશે. જે લોકો ક્રિએટિવ ફિલ્ડ, શિક્ષણ, ફેશન કે સ્વાસ્થ્યમાં છે, તેમને આ સમય દરમિયાન વિશેષ સન્માન અને પદોન્નતિ મળી શકે છે. કરિયરમાં નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત થશે અને વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળશે. વેપારીઓ માટે આ સમય નફો કમાવવાનો અને નવી યોજનાઓ લાગૂ કરવા માટેનો છે. 

5/5
Disclaimer:
Disclaimer:

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.





Read More