PHOTOS

શ્વેતા તિવારીની દીકરીએ કરી કિયારાની કોપી, હોટ PHOTOSHOOT થયું વાયરલ

થોડા દિવસ પહેલાં ફોટોગ્રાફર ડબ્બુ રતનાનીનું કેલેન્ડર ચર્ચાનો મુદ્દો બન્યું હતું. આ કેલેન્ડરમાં કિયારા અડવાણી (Kiara Advani)એ પાંદડા વચ્ચે બોલ્ડ લુકમાં પડાવેલી તસવીરો વિવાદનું કારણ બની હતી. જોકે હાલમાં

Advertisement
1/6

આ ફોટોશૂટ પછી લોકો પલકની સરખામણી કિયારા સાથે કરી રહ્યા છે. 

2/6

શ્વેતા તિવારીની દીકરીએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી છે. 

Banner Image
3/6

આ તસવીરોમાં પલક ટોપલેસ તો નથી પણ તેનો અંદાજ બોલ્ડ છે. 

4/6

આ તસવીરોમાં પલક ગજબની ખૂબસુરત લાગી રહી છે. 

5/6

હાલમાં પલકની કેટલીક તસવીરો સામે આવી હતી જેમાં તેણે પોતાની માતા સાથે લગ્નમાં હાજરી આપી હતી. 

6/6

આ પછી પલકના ડેબ્યુ વિશે ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે. તમામ તસવીર સાભાર : Instagram@Palaktiwari





Read More