Kiara Advani Sidharth Malhotra Reception Photos: 7 ફેબ્રુઆરી, 2023 ના રોજ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્ન કરનાર કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ મુંબઈમાં એક ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કર્યુ હતું. જેમાં ફિલ્મી સ્ટાર્સનો મેળાવડો થયો હતો. તસવીરો જોઈને તમારી નજર તેના પરથી નહિ હટે તેની ગેરેન્ટી. સૌથી વધુ કોણ સુંદર લાગે છે એ તમે જ જોઈ લો.