PHOTOS

Side Effects of Green Tea: ફક્ત ફાયદાકારક જ નહી નુકસાનદાયક પણ છે ગ્રીન ટી

Side Effects of Green Tea: ગ્રીન ટી (Green Tea) વધુ પીવાથી ભૂખ ઓછી લાગે છે. તેના કારણે તમે ભોજન ખાઇ શકતા નથી અને નબળાઇનો શિકાર થઇ જાવ છો. ત્યારબાદ ફક્ત ઘણા પ્રકારની બિમારીઓ લાગી શકે છે. જાણો વધુ ગ્રીન ટી પીવાના નુકસાન...

Advertisement
1/5
ગ્રીન ટી વધુ પીવાથી ઘેરી શકે છે બિમારીઓ
ગ્રીન ટી વધુ પીવાથી ઘેરી શકે છે બિમારીઓ

Side Effects of Green Tea: ગ્રીન ટી (Green Tea)માં કેફીન હોતું નથી. જોકે કેફીન ગ્રીનમાં કોફીના મુકાબલે ઓછું હોય છે. પરંતુ જો તમે ગ્રીન ટી વધુ પીઓ છો તો આ તમને ગંભીર બિમારીઓનો શિકાર બની શકે છે. વધુ ગ્રીન ટી (Green Tea) પીવાથી તમને પેટની બિમારી, ઉલટી, અનિદ્રા, જાડા જેવી બિમારીઓ થઇ શકે છે. (ફોટો સાભાર: રોયટર્સ)

2/5
વધુ ગ્રીન ટી પીવાથી શરીરને પહોંચે છે નુકસાન
વધુ ગ્રીન ટી પીવાથી શરીરને પહોંચે છે નુકસાન

Side Effects of Green Tea: ગ્રીન ટી (Green Tea) વધુ પીવાથી શરીરમાં આયરનની ઉણપ થઇ જાય છે. આમ એટલા માટે થાય છે કારણ કે (Green Tea) માં ટૈનિન ઉપલબ્ધ હોય છે જે ખાવાથી શરીરને મળેલા પોષક તત્વોથી આયરનના અવશોષણમાં અડચણ નાખે છે. (ફોટો સાભાર: રોયટર્સ)

Banner Image
3/5
વધુ ગ્રીન ટી પીવાથી નથી લાગતી ભૂખ
વધુ ગ્રીન ટી પીવાથી નથી લાગતી ભૂખ

Side Effects of Green Tea: ગ્રીન ટી (Green Tea) વધુ પીવાથી ભૂખ ઓછી લાગે છે. તેના લીધે ઓછું જમો છો અને નબળાઇનો શિકાર થઇ જાવ છો. ત્યારબાદ ઘણા પ્રકારની બિમારીઓ તમને થઇ શકે છે. 

4/5
ગ્રીન ટી ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક
ગ્રીન ટી ગર્ભવતી મહિલાઓ માટે હાનિકારક

Side Effects of Green Tea: ગ્રીન ટી (Green Tea)નું વધુ સેવન ગર્ભમાં ઉછરી રહેલા બાળકને નુકસાન પહોંચાડે છે. જો કોઇ ગર્ભવતી મહિલા ગ્રીન ટી (Green Tea) વધુ પીઓ છો તો ગર્ભપાતનો ખતરો રહે છે. એક દિવસમાં 2 કપથી વધુ ગ્રીન ટી (Green Tea) પીવી હાનિકારક થઇ શકે છે.  

5/5
ગ્રીન ટીના વધુ સેવનથી થઇ શકે છે પથરી
ગ્રીન ટીના વધુ સેવનથી થઇ શકે છે પથરી

Side Effects of Green Tea: ગ્રીન ટી (Green Tea)માં ઓક્સૈલિક એસિડ  (Oxalic Acid) હાજર હોય છે. ઓક્સૈલિક એસિડના કારણે કિડનીમાં પથરી બની શકે છે. જોકે ઓક્સૈલિક એસિડમાં યૂરિક એસિડ, કેલ્શિયમ અને અમીનો એસિડ જોવા મળે છે, જે પથરી બનાવી શકે છે. 





Read More