PHOTOS

PHOTOS: ફરી એકસાથે જોવા મળી સિધ્ધાર્થ-શહનાઝની જોડી, તસવીરો જોઇ વધી જશે દિલના ધબકારા

'બિગ બોસ 13' (Bigg Boss 13) થી ચર્ચામાં રહેનાર સિધ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલને સાથે જોવા માટે ફેન્સ હંમેશા ઉત્સુક રહે છે. 

Advertisement
1/5
સિધ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની જોડી
સિધ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની જોડી

સિધ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની જોડીએ 'બિગ બોસ 13' દ્વારા ખૂબ વાહવાહી મેળવી હતી. 

2/5
શહનાઝ ગિલનો અંદાજ
શહનાઝ ગિલનો અંદાજ

શહનાઝ ગિલએ મીડિયા ફોટોગ્રાફર્સને જોઇને એવું રિએક્શન આપ્યું, જેવું તે હંમેશા આપે છે. 

Banner Image
3/5
સિધ્ધાર્થ શુક્લાનો કેજ્યુઅલ લુક
સિધ્ધાર્થ શુક્લાનો કેજ્યુઅલ લુક

સિધ્ધાર્થ શુક્લાને મુંબઇ એરપોર્ટ પર કેજ્યુઅલ લુકમાં સ્પોટ કરવામાં આવ્યા છે. 

4/5
'બિગ બોસ 13'ની હિટ જોડી
'બિગ બોસ 13'ની હિટ જોડી

'બિગ બોસ 13'ની વિનર સિધ્ધાર્થ શુક્લા અને શહનાઝ ગિલની તસવીરો જોઇ પાગલ થયા લોકો. 

5/5
ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા
ફેન્સ કરી રહ્યા છે પ્રશંસા

ગાડીમાંથી ઉતર્યા બાદ સિદ્ધાર્થ શુક્લાએ એરપોર્ટમાં એન્ટ્રી કરતાં કરતાં શહનાઝ ગિલને ઘણીવાર વળીને જોયું. (ફોટો સાભાર: તમામ તસવીરો Bollywoodlife.com પરથી લેવામાં આવી છે. 





Read More