PHOTOS

ભગવાનના ચાર હાથ છે આ બિલાડી પર, ધ્યાનથી જુઓ તેની હરકત

આજે અમે તમને અનોખી શિવભક્ત બિલાડી વિશે જણાવીશું. તે પોતાની ભક્તિ બતાવવા શું કરે છે તે જાણીને તમે પણ અચંબામાં પડી જશો. 

Advertisement
1/3

સુરતના વાંકલ ગામની આ ઘટના છે, જ્યાં વાંકલ ભૂખી નદીના કિનારે અંબાજી અને શિવ મંદિર આવેલું છે. આ મંદિરની એક બિલાડી શિવભક્ત બની છે. આ બિલાડી શિવલિંગ નજીક આવીને રોજ બેસી જાય છે. શિવલિંગ સામે કલાકો સુધી બેસીને ભગવાન શિવના દર્શન કરે છે.

2/3

શિવલિંગ નજીક બિલાડીને જોતા દર્શને આવતા ભક્તો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. રામેશ્વર મહાદેવના દર્શન કરતી બિલાડી સૌને પોતાની ભક્તિથી ચોંકાવી દે છે.

Banner Image
3/3

શિવલિંગ સામે આસન પર બેસી બિલાડી શિવ દર્શન કરીને જતી રહે છે. બે દિવસથી આવા દ્રશ્ય જોવા મળતા લોકો બિલાડીને શિવભક્ત કહી રહ્યા છે. 





Read More