PHOTOS

13 વર્ષ પહેલાં આ ફિલ્મથી શરૂ થઇ હતી Sonam Kapoorની સફર, જાણો આ ખાસ વાતો

બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor)એ સોમવારે બોલીવુડમાં 13 વર્ષ પુરા કરી લીધા છે.

Advertisement
1/5
સોનમ કપૂરની પહેલી ફિલ્મ
સોનમ કપૂરની પહેલી ફિલ્મ

ફિલ્મની યાદો શેર કરી અભિનેત્રી સોનમ કપૂર આહૂજાએ એક તસવીર પણ પોસ્ટ કરી. 

2/5
13 વર્ષ પહેલાં 'સાંવરિયા'થી કર્યું હતું ડેબ્યૂ
13 વર્ષ પહેલાં 'સાંવરિયા'થી કર્યું હતું ડેબ્યૂ

ફિલ્મને યાદ કરતાં સોનમ કપૂરે જણાવ્યું કે 13 વર્ષ પહેલાં તેમણે 'સાંવરિયા'થી ડેબ્યૂ કર્યું હતું. 

Banner Image
3/5
સોનમ કપૂરે કહ્યું 'શુક્રિયા'
સોનમ કપૂરે કહ્યું 'શુક્રિયા'

સોનમ કપૂરે આગળ કહ્યું કે ઇંડસ્ટ્રીમાં મને દરેક પળ આર્શિવાદ મળ્યા. ભારતનો આભાર વ્યક્ત કરું છું અને તે ફિલ્મ નિર્માતાનો આભાર વ્યક્ત કરું છું, જેમને મારા પર વિશ્વાસ મુક્યો.   

4/5
મને સૌથી સારું કામ કરવાનું સૌભાગ્ય મળ્યું: સોનમ
મને સૌથી સારું કામ કરવાનું સૌભાગ્ય મળ્યું: સોનમ

સોનમે આગળ ઉમેર્યું કે 'મને સૌથી સારું કામ કરવાનું સૌભાગ્ય મળ્યું છે, જેમણે મને મારું સર્વશ્રેષ્ઠ આપવા માટે પુશ કરી.'  

5/5
સોનમ-રણબીરે છોડી પોતાની છાપ
સોનમ-રણબીરે છોડી પોતાની છાપ

તમને જણાવી દઇએ કે 'સાવરિયા' દિલ્મને દર્શકોએ એટલી વખાણી ન હતી, પરંતુ સોનમ અને રણબીરે ફેન્સના દિલ પર પોતાની છાપ જરૂર છોડી. 





Read More