PHOTOS

આટલા આલિશાન ઘરમાં રહે છે બોલીવુડની આ અભિનેત્રી, જુઓ સુંદર PHOTOS

સોનમ કપૂર (Sonam Kapoor) એ પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આનંદ આહુજાના ઘરની કેટલીક તસવીરો શેર કરી છે.

Advertisement
1/5
સોનમ કપૂરે શેર કરી બેડરૂમની તસવીરો
સોનમ કપૂરે શેર કરી બેડરૂમની તસવીરો

સોનમ કપૂર અને આનંદ આહુજાએ 8 મે 2018માં લગ્ન કર્યા હતા. ફોટો સાભાર: તમામ તસવીરો સોનમ કપૂરના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે. 

2/5
ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા ફોટા
ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા ફોટા

હાલ સોનમ કપૂર પોતાના પતિ આનંદ આહુજાની સાથે દિલ્હીમાં હાજર છે. ગત માર્ચ તે લંડનથી પરત આવી હતી. ત્યારબાદથી સોનમ કપૂર કોરોન્ટાઇન છે.

Banner Image
3/5
સોનમ કપૂરે પોતાના લિવિંગ રૂમના ફોટા શેર કર્યા
સોનમ કપૂરે પોતાના લિવિંગ રૂમના ફોટા શેર કર્યા

આ ઉપરાંત સોનમ કપૂરે પોતાના લિવિંગ રૂમ, રસોડું, સ્ટડી રૂમ અને ગાર્ડનના ફોટા શેર કર્યા છે. 

4/5
પતિની સાથે છે સોનમ કપૂર
પતિની સાથે છે સોનમ કપૂર

આ તમામ તસવીરો સાથે પણ સોનમ કપૂરે કેપ્શનમાં લખ્યું, 'કોરોન્ટાઇનનો સ્નૈપશોટ'

5/5
યોગા કરતાં જોવા મળ્યા આનંદ આહુજા
યોગા કરતાં જોવા મળ્યા આનંદ આહુજા

ફોટામાં આનંદ આહુજા ક્યાંક યોગ કરતાં તો ક્યાં અભ્યાસ અને કોમ્યુટર ચલાવતાં જોવા મળ્યા છે. 





Read More