PHOTOS

ગર્લફ્રેન્ડ સાથે 11 વર્ષ સુધી ફર્યા પછી આ ક્રિકેટરે અચાનક કરી લીધાં લગ્ન, જુઓ તસવીરો

Aiden Markram: દક્ષિણ આફ્રિકાના કેપ્ટન Aiden Markram પોતાની ઓન ગ્રાઉન્ડ ગેમની સાથો સાથ ઓફ ધ ગ્રાઉન્ડ લાઈફ સ્ટાલ માટે પણ એટલાં જ ચર્ચામાં રહે છે. તેના ફોટો ગ્રાફ પણ હંમેશા ચર્ચામાં રહેતાં હોય છે. એવામાં તેણે પોતાની 11 વર્ષ સુધી ગર્લફ્રેન્ડ સાથે અચાનક લગ્ન કરી લીધાં છે. ફોટા થઈ રહ્યાં છે વાયરલ....

Advertisement
1/5

એડન માર્કરામની પત્ની ડેનિયલ ઓ'કોનોર ખૂબ જ સુંદર છે. તે જ્વેલરી બિઝનેસ વુમન છે.

2/5

એડન માર્કરામ તેની પત્ની નિકોલને પ્રથમ વખત મળ્યો હતો જ્યારે તે હાઈસ્કૂલમાં હતો. આ કપલ વર્ષ 2012 થી સાથે છે. તે સમયગાળા દરમિયાન એડન ક્રિકેટની સાથે રગ્બી પણ રમતું હતું.

Banner Image
3/5

એડન માર્કરામની પત્ની નિકોલ પણ વાઇન ટેસ્ટિંગ કરે છે. નિકોલ 'અબ્બા હાઉસ' નામની ચેરિટી સંસ્થા સાથે સંકળાયેલી છે, જે અનાથ બાળકોને ઘર આપવાનું કામ કરે છે.

4/5

ડેનિયલ ઓ'કોનોર પણ અનેક પ્રસંગોએ મોડલિંગ કરતી જોવા મળી છે. તે અવારનવાર એડન માર્કરામ સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.

5/5

IPL 2023 (IPL 2023) માટે, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે પણ દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન એડન માર્કરામને પોતાનો નવો કેપ્ટન બનાવ્યો. જોકે તે પોતાની ટીમ માટે ટાઈટલ જીતવામાં સફળ રહ્યો ન હતો.





Read More