આજકાલ અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખોટા ખાનપાનને કારણે ઘણા લોકો ડાયાબિટીસનો શિકાર થઈ રહ્યાં છે. ડાયાબિટીસ બીમારીની કોઈ સારવાર નથી પરંતુ દવા અને ડાયટની મદદથી તેને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દી સવારે આ ફણગાવેલા બીજનું સેવન શરૂ કરી શકે છે. તેનાથી સુગર લેવલ કંટ્રોલમાં રહી શકે છે.
बढ़े हुए शुगर लेवल को कंट्रोल करने के लिए मेथी दाना लाभकारी हो सकता है. रोजाना खाली पेट अंकुरित मेथी दाना का सेवन करने से शुगर लेवल कंट्रोल रहता है.
મેથી દાણાના મુકાબલે ફણગાવેલા દાણામાં થોડી કડવાશ ઓછી થઈ જશે, એટલે તમે સરળતાથી તેનું સેવન કરી શકો છો.
મેથી દાણાને પાણીમાં પલાળી રાખો. બીજા દિવસે સવારે ખાલી પેટ પાણીનું સેવન કરો. હવે આ બીજને કોટનના કપડામાં બાંધી રાખી દો. બીજા દિવસે તે અંકુરિત થઈ જશે.
જો તમારૂ સુગર લેવલ વધુ હાઈ રહે છે તો તમે સપ્તાહમાં 5થી 6 દિવસ ખાય શકો છો. જો તમારૂ સુગર લેવલ નોર્મલ છે તો સપ્તાહમાં બે-ત્રણ વખત સેવન કરી શકો છો. ડાયાબિટીસના દર્દી ડોક્ટરની સલાહ વગર કોઈ વસ્તુ ડાયટમાં સામેલ ન કરે.
Disclaimer: પ્રિય પાઠક, અમારા આ સમાચાર વાંચવા માટે આભાર. આ સમાચાર તમને જાગરૂત કરવાના ઈરાદાથી લખવામાં આવ્યા છે. અમે તેને લખવામાં ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીની મદદ લીધી છે. તમે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કોઈ ઉપાય અજમાવતા પહેલા ડોક્ટરની સલાહ લો.