PHOTOS

Stocks to Buy: 5-15 દિવસમાં થશે તગડી કમાણી, ધૂંઆધાર રિટર્ન માટે ફટાફટ ખરીદો આ 5 શેર

Stocks to Buy: બ્રોકરેજે સ્ટોક્સ પર 5-15 દિવસના દ્રષ્ટિકોણથી પોઝિશન લેવાની સલાહ આપી છે. તેના ટાર્ગેટ, સ્ટોપલોસ અને એન્ટ્રી લેવલ આપ્યા છે. જાણો માહિતી 

Advertisement
1/7

Stocks to Buy: શેર બજારમાં બુધવારે જોરદાર શરૂઆત જોવા મળી, બજારે શરૂઆતના ટ્રેડિંગમાં જ નવું હાઈ બનાવ્યું. આ બધા વચ્ચે પોઝિશનલ ટ્રેડર્સ માટે સિલેક્ટેડ સ્ટોક્સમાં ખરીદીની સારી તક છે. બ્રોકરેજ હાઉસ Axis Direct એ પાંચ શેરો ખરીદવાની સલાહ આપી છે. જેમાં Barbeque-Nation, Globus Spirits, HBL Power System, Jindal Poly Film, Uflex સામેલ છે. બ્રોકરેજે સ્ટોક્સ પર 5-15 દિવસના દ્રષ્ટિકોણથી પોઝિશન લેવાની સલાહ આપી છે. તેના ટાર્ગેટ, સ્ટોપલોસ અને એન્ટ્રી લેવલ આપ્યા છે. જાણો માહિતી  (અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દી)

2/7
Barbeque-Nation
Barbeque-Nation

Axis Direct એ Barbeque-Nation પર Buy રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 645 છે જ્યારે સ્ટોપલોસ 559 છે. શેરમાં એન્ટ્રી પ્રાઈસ રેન્જ 567 - 575 છે. 

Banner Image
3/7
Globus Spirits
Globus Spirits

એક્સિસ ડાયરેક્ટે Globus Spirits પર બાયનું રેટિંગ આપેલું છે. ટાર્ગેટ 935 છે. જ્યારે સ્ટોપલોસ 811 છે. શેરમાં એન્ટ્રી પ્રાઈસ રેન્જ 834- 842 છે.   

4/7
HBL Power System
HBL Power System

Axis Direct એ HBL Power System પર Buy રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 578 છે. સ્ટોપલોસ  505.50 છે. શેરમાં એન્ટ્રી પ્રાઈસ રેન્જ 513.80 - 519 છે. 

5/7
Jindal Poly Film
Jindal Poly Film

Axis Direct એ Jindal Poly Film પર Buy રેટિંગ આપ્યું છે જેનો ટાર્ગેટ 860 જ્યારે સ્ટોપલોસ 740 છે. શેર બજારમાં એન્ટ્રી પ્રાઈસ રેન્જ 755 - 772 છે. 

6/7
Uflex
Uflex

Axis Direct એ Uflex પર BUY રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ 617 છે અને સ્ટોપલોસ 542 છે. શેર બજારમાં એન્ટ્રી પ્રાઈસ 548 - 554 છે.   

7/7
Disclaimer:
Disclaimer:

Disclaimer: આ શેરમાં ખરીદીની સલાહ બ્રોકરેજે આપી છે. આ ઝી24કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી.





Read More