PHOTOS

Stocks To BUY: આ ચોમાસામાં ખીલી ઉઠશે આ 5 Stocks, થશે રૂપિયાનો વરસાદ, ખરીદી લો

Fertiliser Stocks: ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ વર્ષે સામાન્યથી સારું ચોમાસું રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. સારા ચોમાસાની સાથે ખેતી કરવામાં મદદ મળે છે. ખેતી માટે ફર્ટિલાઇઝરની માંગ વધશે, જેનો ફાયદો ફર્ટિલાઇઝર કંપનીઓને મળશે. સારા ચોમાસાની સાથે સામાન્ય વ્યક્તિ માટે પણ કમાણીની તક છે. બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધરે 5 ફર્ટિલાઇઝર શેરોમાં રોકાણની સલાહ આપી છે. 

Advertisement
1/5
GNFC Share Price Target
GNFC Share Price Target

Gujarat Narmada Valley Fertilizers & Chemicals Ltd માં ખરીદીની સલાહ છે. બ્રોકરેજે શેરનો ટાર્ગેટ 800 રૂપિયા પ્રતિ શેર આપ્યો છે. સ્ટોપ લોસ 600 રૂપિયા રાખવાનો છે. 24 મેના રોજ શેર 656.80 સ્તર પર બંધ થયો હતો. આ ભાવથી આગળ શેરોમાં 22 ટકાનો ઉછાળો આવી શકે છે.  Stocks to BUY: 15 દિવસમાં તાબડતોડ કમાણી કરાવશે આ 5 Stocks, જાણો ટાર્ગેટ

2/5
GSF Share Price Target
GSF Share Price Target

Gujarat State Fertilizers & Chemicals માં BUY ની રેટિંગ છે. ટારગેટ પ્રાઇસ 295 રૂપિયા પ્રતિ શેર છે. સ્ટોપ લોસ 210 રૂપિયા રાખવાનો છે. 24 મેના રોજ શેરનો ભાવ 224.60ના સ્તરે બંધ થયો હતો. કરન્ટ પ્રાઇઝથી શેર 31% થી વધુ વળતર આપી શકે છે. Stocks to BUY: મજબૂત ફંડામેંટલવાળા 5 દમદાર Stocks, આસમાને પહોંચશે ભાવ

Banner Image
3/5
RCF Share Price Target
RCF Share Price Target

Rashtriya Chemicals & Fertilizers માં રોકાણની સલાહ છે. ટાર્ગેટ પ્રાઇસ 180 રૂપિયા પ્રતિ શેર છે. સ્ટોપ લોસ 135 છે. કરન્ટ પ્રાઇઝ 157.25 રૂપિયા છે. શેરમાં વધુ 15 ટકાનો વધારો થઈ શકે છે. Share Bazar ની સૌથી મોટી ભવિષ્યવાણી, ભાજપ ચૂંટણી હારશે તો શેર બજારની આવી થશે હાલત! 

4/5
NFL Share Price Target
NFL Share Price Target

National Fertilizers Ltd માં ખરીદીની સલાહ છે. શેરનો ટાર્ગેટ 130 રૂપિયા પ્રતિ શેર છે. સ્ટોપ લોસ 86 રૂપિયા છે. 24 મેના રોજ શેર 106.25ના સ્તરે બંધ થયો હતો. આ ભાવે શેર 22.35 ટકા વળતર આપી શકે છે.

 

 

Stock Market ના '5 પાંડવ' જે આર્થિક યુદ્ધમાં બન્યા અગ્રેસર, સર્જાયા તેજીના કિર્તીમાન

5/5
Madras Fertilizers Share Price Target
Madras Fertilizers Share Price Target

બ્રોકરેને Madras Fertilizers પર BUY ની રેટિંગ આપી છે. શેરનો ટાર્ગેટ 115 રૂપિયા પ્રતિ શેર છે. સ્ટોપ લોસ 75 રૂપિયા છે. કરન્ટ પ્રાઇઝ 94.57 રૂપિયા છે. તમે શેરમાં 22 ટકા વળતર મેળવી શકો છો.

(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.) 





Read More