Nuvama 5 Top Stocks to Buy: લોકસભા ચૂંટણી 2024 ના પરિણામો આવી રહ્યા છે. પરિણામો બાદ ઘણા શેરોમાં જોરદાર એક્શન જોવા મળી શકે છે. પરિણામો બાદ લાંબા ગાળાની દ્રષ્ટિએ ઘણા શેર આકર્ષક જોવા મળી રહ્યા છે. બ્રોકરેજ ફર્મ નુવામા (Nuvama) એ 5 ક્વોલિટી સ્ટોક્સ પર BUY ની સલાહ આપી છે. આ શેરોમાં Lemon Tree Hotels, Apollo Hospitals, Sunteck Realty, IPCA Lab, Brigade Enterprises સામેલ છે. આ સ્ટોક 28 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે.
Lemon Tree Hotels પર Nuvama એ BUY રેટિંગ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 162 રૂપિયા પ્રતિ શેર છે. 3 જૂન 2024 ના શેર 140 રૂપિયા પર બંધ થયો હતો. આ ભાવથી સ્ટોકમાં આગળ 16 ટકા રિટર્ન મળી શકે છે.
Apollo Hospitals પર Nuvama એ BUY રેટિંગ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 7,065 રૂપિયા પ્રતિ શેર છે. 3 જૂન 2024 ના શેર 5,862 રૂપિયા પર બંધ થયો હતો. આ ભાવથી સ્ટોકમાં આગળ 20 ટકા રિટર્ન મળી શકે છે.
Sunteck Realty પર Nuvama એ BUY રેટિંગ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 591 રૂપિયા પ્રતિ શેર છે. 3 જૂન 2024 ના શેર 472 રૂપિયા પર બંધ થયો હતો. આ ભાવથી સ્ટોકમાં આગળ 25 ટકા રિટર્ન મળી શકે છે.
IPCA Lab પર Nuvama એ BUY રેટિંગ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 1,438 રૂપિયા પ્રતિ શેર છે. 3 જૂન 2024 ના શેર 1125 રૂપિયા પર બંધ થયો હતો. આ ભાવથી સ્ટોકમાં આગળ 28 ટકા રિટર્ન મળી શકે છે.
Brigade Enterprises પર Nuvama એ BUY રેટિંગ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 1,540 રૂપિયા પ્રતિ શેર છે. 3 જૂન 2024 ના શેર 1,361 રૂપિયા પર બંધ થયો હતો. આ ભાવથી સ્ટોકમાં આગળ 13 ટકા રિટર્ન મળી શકે છે.
(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)