PHOTOS

આકાશમાં આ દિવસે ચંદ્ર જોવાનું ચૂકતા નહિ, લાખો વર્ષમાં એકવાર આવે છે આવો મોકો

Strawberry Moon 2024 : 20 થી 22 જુનના દિવસોમાં આકાશમાં એવો ચંદ્ર દેખાશે, જેને સ્ટ્રોબેરી મૂન કહેવાય છે. પરંતું તે 21 જુનના રોજ એકદમ સ્ટ્રોબેરી કલરનો દેખાશે. તે આ વર્ષનું સૌથી નીચલો પૂર્ણ ચંદ્રમા હશે. તેનો હનિમૂન સાથે સીધો સંબંધ છે.

Advertisement
1/5

આ ચંદ્રના અનેક નામ છે. પરંતુ તેને સ્ટ્રોબેરી મૂન કહેવાય છે. આ ચંદ્રનો સીધો સંબંધ હનિમુન સાથે છે. સ્ટ્રોબેરી મૂનને હોટ મૂન, હનિમૂન, અને રોઝ મૂન પણ કહેવાય છે. 

2/5

ઉત્તરી અમેરિકાના એલ્ગોનક્વિન આદિવાસીઓએ તેનું નામ સ્ટ્રોબેરી મુન રાખ્યું છે. કારણ કે તે ઉત્તરી અમેરિકામાં સ્ટ્રોબેરી ફળની કાપણી સમયે દેખાય છે. વૈજ્ઞાનિકો કહે છે કે, તે એકદમ સ્ટ્રોબેરી કે ગુલાબી રંગનું નહિ દેખાય, તે પોતાની પીળી લાઈટ સાથે જોવા મળશે. 

Banner Image
3/5
અલગ અલગ રંગના કેમ દેખાય છે ચંદ્ર
અલગ અલગ રંગના કેમ દેખાય છે ચંદ્ર

આ ચંદ્ર સ્વર્ણિમ એટલે કે સોનાના રંગ જેવા પીળા રંગનો દેખાય છે. હળવા લાલ રંગની તેમાં છાંટ હોય છે. તેનો રંગ તેના સમય પર ઉપર હોય છે કે, તે આકાશના વાયુમંડળના કયા પ્રકારના રસાયણનો પ્રભાવ વધારે છે. હકીકતમાં ગ્રેહ રંગનો ચંદ્ર સૂર્યની રોશી અને વાયુમંડળમાં રહેલા ગેસ અને રસાણને કારણે અલગ અલગ રંગમાં જોવા મળે છે. 

4/5
અલૌકિક નજારો
અલૌકિક નજારો

આ એક અલૌકિક નજારો હોય છે. ત્યારે ચંદ્ર ધરતીની એકદમ નજીક હોય છે. તમને એ સમયે પહાડ, ઘાટી, ક્રેટરના ઈમ્પેક્ટ તેમાં જોવા મળશએ. તેને હોટ મુન પણ કહેવાય છે. તો રોઝ મુન પણ કહેવાય છે. કારણ કે દુનિયાભરમાં આ સમયે ગુલાબની ખેતી પણ ખતી રહે છે. 

5/5
હનિમૂન સાથે સંબંધ
હનિમૂન સાથે સંબંધ

પરણીત લોકો તેને હનિમૂન કહે છે. કારણ કે, હનીમૂન શબ્દનો ઉપયોગ 1500 સદીઓથી થઈ રહ્યો છે. આ સમયે દુનિયાભરમાં અનેક લગ્ન થતા રહે છે. લગ્ન બાદ કપલ હનીમૂન મનાવવા ક્યાક ને ક્યાંક જતા હોય છે.   





Read More