PHOTOS

PICS: ક્યાંક તમે મિસ નથી કરી દીધુંને સની લિયોનીનું આ લેટેસ્ટ ફોટોશૂટ

અભિનેત્રી સની લિયોની (Sunny Leone)ની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઇંગ છે. 

Advertisement
1/5
લાંબા સમય પછી સની લિયોનીએ કરાવ્યું ફોટોશૂટ
લાંબા સમય પછી સની લિયોનીએ કરાવ્યું ફોટોશૂટ

સની લિયોનીએ પોતાના ઘણા દિવસો પછી પોતાનું ફોટોશૂટ કરાવ્યું છે. તેમાં સની ખૂબ ગ્લેમર દેખાઇ રહી છે. 

2/5
પરિવાર સાથે અમેરિકામાં છે સની લિયોની
પરિવાર સાથે અમેરિકામાં છે સની લિયોની

કોરોના વચ્ચે સને પરિવાર સાથે અમેરિકા જતી રહી છે. 

Banner Image
3/5
સની લિયોનીની લેટેસ્ટ તસવીરો
સની લિયોનીની લેટેસ્ટ તસવીરો

તાજેતરમાં સની લિયોની પોતાની સ્વિમિંગ કરતી જોવા મળી અને જોડાયેલા ફોટા પણ તેમણે ઇંસ્ટાગ્રામ પર શેર કરી. 

4/5
તસવીરો થઇ રહી છે વાયરસ
તસવીરો થઇ રહી છે વાયરસ

કોરોના વચ્ચે સની લિયોનીની લેટેસ્ટ તસવીરો વાયરલ થઇ રહી છે. 

5/5
સનીની મસ્તી
સનીની મસ્તી

અમેરિકા પહોંચી સની ખૂબ મસ્તી કરતી જોવા મળી રહી છે. 





Read More