શાહરૂખ ખાને (Shah Rukh Khan) પોતાના ફેન્સ સાથે મંગળવારે મોડી રાત સુધી મુંબઈના સેન્ટ એન્ડ્રયુઝ સ્કૂલના ઓડિટોરિયમમાં birthday Celebration કર્યું, જુઓ ખાસ Celebrationની ખાસ તસવીરો....
શાહરૂખ ખાને મુંબઈના સેન્ટ એન્ડ્રુયુઝ સ્કૂલના ઓડિટોરિયમમાં birthday Celebration કર્યું.
આ અંદાજમાં શાહરૂખના ફેન્સએ તેમને કહ્યું, ‘આઈ લવ યુ SRK.’
ફેન્સ સાથે વાત કરવા માટે શાહરૂખે જાતે કેકને થોડી વાર માટે મૂવ કરી હતી.
કેકની સામે ઉભઆ રહીને શાહરૂખે ફેન્સ સામે પ્રેમ વ્યક્ત કર્યો.
કેક કટ કરતા પહેલા શાહરૂખે કંઈક આવા એક્સપ્રેશન્સ આપ્યા હતા.
જ્યારે શાહરૂખે કેક કટ કરી તો સમગ્ર ઓડિટોરિયમમાં બર્થડે સોન્ગ ગુંજી ઉઠ્યું હતું.
હવે શાહરૂખ ખાનનો બર્થડે તેમના સિગ્નેચર પોઝ વગર કેવી રીતે પૂરો થઈ શકે. તો આ રહ્યો SRKનો જબરદસ્ત અંદાજ. (ફોટો સાભાર - યોગેન શાહ)