PHOTOS

પહેલાં 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'માં કરી ચૂકી છે કામ, જુઓ નવી 'નાગિન' ની ગ્લેમર તસવીરો

અભિનેત્રી સુરભિ ચંદના (Surbhi Chandna) ની સીરિયલ 'નાગિન 5' (Naagin 5)માં ધમાકેદાર એન્ટ્રી થઇ ચૂકી છે.

Advertisement
1/5
સુરભિ ચંદનાનો નાગિન અવતાર
સુરભિ ચંદનાનો નાગિન અવતાર

સીરિયલ 'ઇશ્કબાઝ'માં અનિકાના ચુલબુલા પાત્ર બાદ નાગિનના રૂપમાં સુરભિ ચંદનાનો આ નાગિન અવતરાર ખૂબ ચોંકાવનારો છે. 

2/5
લાલ રંગમાં દેખાઇ રહી છે સુંદર
લાલ રંગમાં દેખાઇ રહી છે સુંદર

ત્યારબાદ સુરભિએ લાલ રંગ પહેર્યો છે, સુરભિનો આ લુક જોરદાર વાયરલ થઇ રહ્યો છે

Banner Image
3/5
લુક થયો વાયરસ
લુક થયો વાયરસ

સુરભિ રેડ કલરના ડ્ર્રેસમાં એકદમ સુંદર અને ગ્લેમર લાગી રહી છે. તેના આ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. 

4/5
'ઇશ્કબાજ' સીરિયલથી મળી ઓળખ
'ઇશ્કબાજ' સીરિયલથી મળી ઓળખ

'ઇશ્કબાજ' સીરિયલથી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી સુરભિ ચંદના ટીવી જગતનો જાણીતો ચહેરો છે. સુરભિએ કોલેજકાળથી જ મોડલિંગ શરૂ કરી દીધું હતું. 

5/5
'તારક મહેતા કા ઉલટા ચશ્મા'થી કરી શરૂઆત
'તારક મહેતા કા ઉલટા ચશ્મા'થી કરી શરૂઆત

સુરભિ ચંદનાએ સૌથી પહેલાં પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'થી શરૂઆત કરી હતી. શોમાં તેમને એક નાનકડો રોલ મળ્યો હતો. 





Read More