PHOTOS

ટ્રાંસપેરેંટ બ્લૂ સાડીમાં Surbhi Chandna પાથર્યો જાદૂ, ફેન્સે કહ્યું- 'આકાશની પરી'

સોશિયલ મીડિયા પર તેમની ખૂબ પ્રશંસા થઇ રહી છે. હવે સુરભિને બ્લૂ કલરની સાડીમાં કેટલીક એવી તસવીરો શેર કરી છે, જેને જોઇને દરેક સુરભિના દિવાના થઇ રહ્યા છે. જુઓ તાજા તસવીરો... 

Advertisement
1/8

તાજેતરમાં જ સુરભિએ પોતાનું એક ફોટોશૂટ વીડિયો ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે.  Tiger Shroff ની બહેન Krishna Shroffના આ બોલ્ડ PHOTOS જોઇ ફેન્સ થયા

2/8

જેના પર ફેન્સ ખૂબ રિએક્શન પણ આપી રહ્યા છે. 

Banner Image
3/8

આ ફોટોઝને શેર કરતાં સુરભિએ એક રસપ્રદ કેપ્શન પણ લખી છે. 

સમુદ્ર કિનારે જોવા મળ્યો Manushi Chhillarનો કાતિલ અંદાજ, PHOTOS VIRAL
4/8

તેમણે લખ્યું છે કે 'જેને જેને 10 દિવસમાં પોતાના ફોલોવર્સ બમણા કરવા છે તે મને ફોલો કરે.' Esha Guptaની બાથરૂમ સેલ્ફીની થઇ રહી છે ચર્ચા, આ રહ્યા ફોટો

5/8

હવે સુરભિની આ મજાકિયા કેપ્શન અને તેમની તસવીરો બંને વાયરલ થઇ ગયા છે. 

6/8

સુરભિ ચંદના (Surbhi Chandna)એ ઝી ટીવીના શો 'કુબૂલ હૈ'માં હયાના પાત્રથી ઓળખ પ્રાપ્ત કરી હતી. 

7/8

ત્યારબાદ તે સ્ટારના ઘણા પોપ્યુલર શો જેમ કે 'ઇશ્કબાઝ' 'દિલ બોલે ઓબેરોય' અને 'સંજીવની'માં પણ જોવા મળી. 

8/8

સંજીવની તેમના ઇશાની અરોડાના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.  





Read More