PHOTOS

રેડ બોલ્ડ ડ્રેસમાં 'નાગિન' Surbhi Chandna ના પોઝ જોઇ ઘાયલ થયા ફેન્સ, SEE PHOTOS

અભિનેત્રી સુરભિ ચંદના (Surbhi Chandna)ને ના ફક્ત એકતા કપૂરની સુપરનેચરલ થ્રિલર 'નાગિન 5  (Naagin 5)'માં પહેલીવાર એક નાગીનનું પાત્ર ભજવવા મળ્યું છે. પરંતુ આ પાત્રને ભજવતાં તેમના લુક્સમાં પણ ઘણા ફેરફાર જોવા મળ્યા છે. 

Advertisement
1/8

'નાગિન 5 (Naagin 5)'માં સુરભિ ચંદના ઇચ્છાધારી નાગિન બાનીનું પાત્ર ભજવી રહી છે. 

2/8

અભિનેત્રી શોમાં પોતાની સ્ટાઇલ સાથે પણ પ્રયોગ કરી રહી છે. 

Banner Image
3/8

સીરિયલ 'ઇશ્કબાજ'માં અનિકાના ચુલબુલા પાત્ર બાદ નાગિનના રૂપમાં સુરભિ ચંદનાનો આ નાગિન અવતાર ખૂબ ચોંકાવનારો છે. 

4/8

આ વખતે સુરભિએ લાલ રંગ પહેર્યો છે, સુરભિનો આ લુક જોરદાર વાયરલ થઇ રહ્યો છે. 

5/8

સુરભિ રેડ કલરના ડ્રેસમાં એકદમ સુંદર અને ગ્લેમરસ જોવા મળી રહી છે. 

6/8

તેમના આ લુકને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. 

7/8

સુરભિ ચંદના સૌથી પહેલાં સબ ટીવીના પોપુલર શો 'તારક મહેતા કા ઉલટ ચશ્મા'થી શરૂઆત કરી હતી. શોમાં તેમને એક નાનકડો રોલ મળ્યો હતો. 

8/8

તમામ તસવીરો સાભાર: Instagram@Surabhichandana





Read More