PHOTOS

Surya Gochar 2024: 15 ડિસેમ્બરે સૂર્ય ગુરુની રાશિમાં કરશે પ્રવેશ, 3 રાશિઓ ધનના ઢગલે બેસશે, ચેક કરો તમારી રાશિ

Surya Gochar 2024: જ્યોતિષ ગણના અનુસાર 15 ડિસેમ્બરે રાત્રે 9 કલાક અને 56 મિનિટે સૂર્ય ધન રાશિમાં ગોચર કરશે. ત્યાર પછી 14 જાન્યુઆરી 2025 સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. ધન રાશી ગુરુની રાશિ છે. 

Advertisement
1/5
ધનમાં સૂર્યનો પ્રવેશ
ધનમાં સૂર્યનો પ્રવેશ

ગુરુની રાશિ ધનમાં સૂર્યનો પ્રવેશ કલ્યાણકારી સાબિત થશે. ખાસ કરીને આ ગોચર ત્રણ રાશીના લોકોને સૌથી વધુ લાભ કરાવશે. તો ચાલો તમને પણ જણાવીએ કઈ ત્રણ રાશિઓનું ભાગ્ય 10 દિવસ પછી પલટી મારવાનું છે. 

2/5
મિથુન રાશિ 
મિથુન રાશિ 

મિથુન રાશિ પર સૂર્યદેવ મહેરબાન થવાના છે. જે પણ કામ શરૂ કરવામાં આવશે તેમાં સફળતા મળશે. મહેનતથી અધિકારીઓ ખુશ થશે. નવા વર્ષમાં નવી જવાબદારી કે પ્રમોશન મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. ફરવા માટે બહાર જવાનું થઈ શકે છે. 

Banner Image
3/5
સિંહ રાશિ 
સિંહ રાશિ 

સિંહ રાશિના લોકોનું ભાગ્ય પણ 15 ડિસેમ્બરથી પલટી મારશે. લાંબા સમયથી અટકેલા કામ પુરા થવાની શરૂઆત થઈ જશે. નોકરી કરતા લોકોને કારકિર્દીમાં સફળતા મળશે. પોતાના ટાર્ગેટને પ્રાપ્ત કરવામાં સરળતા થશે. ઉપરી અધિકારીઓ ખુશ રહેશે. આવક વધવાની સંભાવના.   

4/5
કુંભ રાશિ 
કુંભ રાશિ 

ધન રાશિમાં સૂર્યનો પ્રવેશ કુંભ રાશિને પણ ફાયદો કરાવશે. જે લોકો વિદેશ જવાનું વિચારી રહ્યા છે તેમને આ સમય દરમિયાન તક મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. કરજથી મુક્તિ મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય.

5/5




Read More