PHOTOS

Rishabh Pant એ માત્ર 23 વર્ષની નાની ઉંમરમાં બનાવી લીધું છે આલીશાન ઘર, જુઓ PHOTOS

નવી દિલ્લીઃ આઈપીએલમાં દિલ્લી કેપિટલ્સના કેપ્ટન અને ટીમ ઈન્ડિયાના યુવા વિકેટ કિપર બેટ્સમેન Rishabh Pant પોતાની સ્ફોટક બેટિંગના કારણે ખુબ જ લોકપ્રિય બની ગયા છે. એમાંય બીજા ક્રિકેટરો જ્યાં બે હાથથી છગ્ગા નથી મારી શકતા ત્યાં આ છોકરો ઘણીવાર બે હાથમાંથી એક હાથ છોડીને ખાલી વન હેન્ડેડ આખુય ગ્રાઉન્ડ પાર કરી નાંખે છે. એક હાથે સિક્સર ફટકારીને તે બોલર્સની સાથો-સાથ દર્શકોને પણ ચોંકાવી દે છે. ત્યારે આજે વાત કરીશું તેના શાનદાર ઘરની. આ યુવા ખેલાડીએ માત્ર 23 વર્ષની નાની ઉંમરમાં એવું આલીશાન ઘર બનાવ્યું છેકે, તમે એકવાર જોશો તો બસ જોતા જ રહી જશો.

Advertisement
1/4
Rishabh Pant ના ઘરમાં શાનદાર એન્ટ્રેસ
Rishabh Pant ના ઘરમાં શાનદાર એન્ટ્રેસ

Rishabh Pant ના ઘરમાં શાનદાર એન્ટ્રેસ આપવામાં આવ્યું છે. જેવા તમે ઘરમાં પ્રવેશ કરશો એકદમ મોર્ડન ડિઝાઈન અને ફર્નિચર સાથે સજ્જ લૂક તમને આકર્ષિત કરશે.

2/4
Rishabh Pant ના ઘરના રૂમ છે એકદમ મોર્ડન
Rishabh Pant ના ઘરના રૂમ છે એકદમ મોર્ડન

Rishabh Pant ના ઘરના રૂમ છે એકદમ મોર્ડન. જેવા તમે ઘરમાં પ્રવેશ કરશો તમને એકદમ મોર્ડન રૂમ અહીં જોવા મળશે. દરેક રૂમની ડિઝાઈન એકબીજાથી બિલકુલ અલગ છે.

Banner Image
3/4
શાનદાર સુવિધાઓથી સજ્જ છે રસોડું
શાનદાર સુવિધાઓથી સજ્જ છે રસોડું

Rishabh Pant ના ઘરના રૂમની સાથો-સાથ તેનું કિચન પણ એટલું જ શાનદાર છે. રસોડામાં એક તરફ ડાઈનીંગ તો બીજી તરફ ટીવી અને પ્રોજેક્ટર લગાવેલાં છે. જેથી તમે આરામથી જમતી વખતે ક્રિકેટ મેચ કે પોતાને ગમતી ફિલ્મ નીહાળી શકો છો.

4/4
બેડરૂમની ડિઝાઈન છે બધાથી આકર્ષક
બેડરૂમની ડિઝાઈન છે બધાથી આકર્ષક

Rishabh Pant ના ઘરમાં બેડરૂમની ડિઝાઈન તમને સૌથી વધારે આકર્ષક લાગશે. આખુંય ઘર તેણે પોતાની પસંદગીથી ડિઝાઈન કરાવ્યું છે. જેમાં તે પોતાના પેરેન્ટ્સ સાથે મોજથી રહે છે. નાની ઉંમરમાં તેણે આ શાનદાર ઘર બનાવીને પરિવારને તમામ સુખ સુવિધાઓ આપી છે.





Read More