PHOTOS

તાપસીની સાડી બધા પર પડી ભારે, મહેફિલમાં હીરોઇનોના બોલ્ડ લુકને કરી દીધો ફીકો

નવી દિલ્હી: મંગળવારે ફેમિના બ્યૂટીફુલ ઇન્ડીયન્સ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયના બી ટાઉન હસીઓનાએ મહેફિલમાં પોતાના લુકથી ખૂબ પ્રશંસા મેલવી. રેડ કાર્પેટ પર પોતાના એક એકથી ચઢિયાતા લુકને ફ્લોન્ટ કરતાં તમામ હિરોઇનોની તસવીરો સામે આવી છે જેને અમે તમારા માટે લઇને આવ્યા છીએ. 

Advertisement
1/6
અભિનેત્રીના લુકસ
અભિનેત્રીના લુકસ

ફેમિના બ્યૂટીફુલ ઇન્ડીયન્સ 2022 માં ઇશા ગુપ્તા, માનુષી છિલ્લરથી માંડીને રશ્મિ દેસાઇ સુધી તમામ અભિનેત્રીઓએ ભાગ લીધો આગળની સ્લાઇડ્સમાં જુઓ તેમની એક-એકથી ચઢિયાતી સુંદર તસવીરો. 

2/6
ઇશા ગુપ્તાનો લુક
ઇશા ગુપ્તાનો લુક

અભિનેત્રી ઇશા ગુપ્તા આ દરમિયાન બ્લેક કલરના ગાઉનમાં એકદમ સુંદર દેખાઇ રહી છે. આ લુકને બોલ્ડ ટચ આપવા માટે ઇશાના ડ્રેસને પાછળથી ટ્રાંસપરેન્ટ રાખવામાં આવ્યો હતો. 

Banner Image
3/6
રશ્મિ દેસાઇનો લુક
રશ્મિ દેસાઇનો લુક

તો બીજી તરફ રશ્મિ દેસાઇ લીલા રંગના બોડી ફીટ વન પીસ ડ્રેસમાં ફેન્સને રેડ કાર્પેટ લુકથી ટીઝ કરતી જોવા મળી હતી. 

4/6
તાપસી પન્નૂની સાડી
તાપસી પન્નૂની સાડી

જોકે આ દરમિયાન તાપસી પન્નૂએ પોતાના સાડી લુકથી દરેકને ફેલ કરી દીધા. તાપસી આ દરમિયાન સૌથી સુંદર લુકમાં જોવા મળી હતી અને સોશિયલ મીડિયા પર પણ તેમનો લુક સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

5/6
માનુષી છિલ્લરનો લુક
માનુષી છિલ્લરનો લુક

પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર આ દરમિયાન બ્લેક ઓર્ગેજા લુકમાં ખૂબ શાનદાર અંદાજમાં જોવા મળી. 

6/6
તેજસ્વી પ્રકાશનો લુક
તેજસ્વી પ્રકાશનો લુક

ડીપ નેકલાઇક હાઇ સ્લિટ બ્લેક ડ્રેસમાં તેજસ્વી પ્રકાશે આ લુક પર દરેકની નજરો ચોંટી ગઇ. 





Read More