PHOTOS

Taarak Mehta ફેમ અભિનેત્રીએ પહેર્યું આટલું ખુલ્લું-ખુલ્લું ટોપ, લોકોએ કહ્યું- 'શું છે આ?'

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) એક લોકપ્રિય ટેલીવિઝન શો છે અને તેના તમામ કલાકારોએ ખૂબ લોકપ્રિયતા મેળવી છે. થોડા દિવસો પહેલાં એક એપિસોડમાં જોવા મળનાર અભિનેત્રી આરાધના શર્મા (Aradhana Sharma) પોતાની બોલ્ડનેસના લીધે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. હવે તેમણે એક એવું ટોપ પહેર્યું છે જેને લઇને ટ્રોલ થઇ ગઇ છે. 

Advertisement
1/5
પિંક કલરના ટોપમાં આરાધના
પિંક કલરના ટોપમાં આરાધના

આરાધના શર્મા આ ફોટામાં એક પિંક કલરના ટોપમાં જોવા મળી રહી છે. ટોપની સાથે તેમણે રિબ્ડ જીંસ કૈરી કર્યું છે. 

2/5
આવી છે ડિઝાઇન
આવી છે ડિઝાઇન

આ ટોપની ડિઝાઇન કંઇક આવી છે તેમાં આરાધના ફ્રંટ બોડીનો ઘણો ભાગ ખુલ્લો જોવા મળી રહ્યો છે.  

Banner Image
3/5
ચર્ચામાં છે સ્ટાઇલ
ચર્ચામાં છે સ્ટાઇલ

ટોપમાં નેકના નામ પર બ્સ એક મેટલ ચેન લાગેલી છે. આરાધનાની આ સ્ટાઇલ હવે ચર્ચામાં છે. 

4/5
ટ્રોલર્સે કરી આવી કોમેન્ટ્સ
ટ્રોલર્સે કરી આવી કોમેન્ટ્સ

આ લુક ઘણા લોકોથી અલગ છે, પરંતુ ઘણા લોકો આરાધનના આ વિચિત્ર ડિઝાઇનવાળા ટોપન લઇને તેમને ટ્રોલ કરી રહ્યા છે.,ઘણા લોકો તો પૂછી રહ્યા છે કે આ શું છે?, તો કેટલાકે કહ્યું કે આ ટોપ ડિઝાઇન કરનારે ડિઝાઇનર પર કેસ દાખલ કરી દો.

5/5
તારક મહેતાએ વધારી ફેમ
તારક મહેતાએ વધારી ફેમ

જ્યારથી 'સ્પિલિટ્સવિલા 12' ની ફેમ કંટેસ્ટેંટ આરાધના શર્મા (Aradhana Sharma) 'TMKOC' માં સામેલ થઇ છે, તો તેમણે એ પણ સોશિયલ મીડિયા પર જોરદાર પ્રેમ ને પ્રસિદ્ધિ મળી. 





Read More